gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,20
એપ્રિલ,2026

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણી માટે મતદાન યોજાશે.મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે શહેરના એક ડઝન
વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થવાની સંભાવના વધતી જાય છે.નો -રીપીટ થીયરીના
કારણે જેમની ભાજપે ટિકીટ કાપી છે એવા ઘરના જ અસંતુષ્ટોને સમજાવવા શહેર ભાજપના
હોદ્દેદારો અને પૂર્વ ધારાસભ્યને ડેમેજ કંટ્રોલ માટે દોડવુ પડે એવી પરિસ્થિતિ ભાજપ
માટે વર્ષો પછી આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે જયારે ઉમેદવારોના નામ
અને વોર્ડ પ્રમાણે પેનલ જાહેર કરવામા આવી હતી એ સમયથી અંદાજ લગાવવામા આવી રહયો હતો
કે
, આ વખતે
ભાજપ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એ અંદર અને બહારના ઉમેદવારોને હરાવવાની
ચૂંટણી બની રહેશે. ભાજપના આંતરીક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ
, મણિનગર વોર્ડ એ
ભાજપનો ગઢ ગણવામાં આવે છે.આમ છતાં આ વોર્ડ માટે પક્ષ દ્વારા જે ઉમેદવારોના નામ
જાહેર કરાયા તેને લઈને કયાંક છુપો અસંતોષ હતો જે હવે બહાર આવી રહયો છે. ભાજપે
મણિનગર  વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા છે
તે પૈકી એક મહિલા ઉમેદવારે તેમના પ્રચાર માટે પૂર્વ કોર્પોરેટરો નહીં આવતા હોવાની
ફરિયાદ કરી હતી. આ ઉપરાંત જયારે તેઓ પ્રચાર માટે જાય છે તે સમયે અગાઉ કોર્પોરેટર
રહી ચૂકેલા કોર્પોરેટરો બહાર પણ આવતા નહીં હોવાની રજુઆત શહેર ભાજપ પ્રમુખ સમક્ષ
કરી હતી.જે પછી શહેર ભાજપ પ્રમુખે ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરતા તેમનો ફોન
કાપી નાંખતા એલિસબ્રિજના પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખને મણિનગર વોર્ડમાં
મતદાનના પાંચ દિવસ પહેલા ડેમેજ કંટ્રોલ માટે દોડવુ પડયુ હતુ.અમદાવાદ પશ્ચિમ ભાજપનો
ગઢ માનવામા આવે છે.પરંતુ અમદાવાદ પૂર્વમાં અનેક વોર્ડ એવા છે કે જયાં ભાજપને
છેલ્લી ઘડી સુધી મહેનત કરવી પડશે.

ભાજપ માટે કયા વોર્ડમાં કપરાં ચઢાણ?

લાંભા,રામોલ, સૈજપુર, કુબેરનગર, અમરાઈવાડી, ભાઈપુરા-હાટકેશ્વર, દાણીલીમડા, બહેરામપુરા, શાહપુર,દરિયાપુર, ખાડીયા, જમાલપુર અને
મણિનગર

આખી પેનલ બદલી પણ ઉમેદવારો લોક સંપર્ક કરતા નહીં હોવાની
ફરિયાદ

આ વખતે ભાજપે શહેરમાં નવાવાડજ, ઠકકરબાપાનગર
ઉપરાંત નિકોલ
, બાપુનગર, મણિનગર, સરખેજ, અમરાઈવાડી ,ભાઈપુરા અને
વટવામાં ગત ટર્મના મોટાભાગના કોર્પોરેટરોને ઘેર બેસાડી  આખી પેનલ બદલી નાંખી છે.પણ નવા ઉમેદવારો
લોકસંપર્ક કરતા નહીં હોવા તથા જે તે વોર્ડમાંથી ગત ટર્મમા ચૂંટાયેલા કોર્પોરેટરો
નવા ઉમેદવારોની સાથે પ્રચારમા જોડાતા નહીં હોવાની ફરિયાદોથી ભાજપ મોવડીમંડળ ચોંકી
ઉઠયુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…
GUJARAT

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

April 21, 2026
સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…
GUJARAT

સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…

April 21, 2026
અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…
GUJARAT

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…

April 21, 2026
Next Post
પાંચ વર્ષમાં વોર્ડમાં નિષ્ક્રીય રહેલાં ભાજપના કેટલાક કોર્પોરેટરો સામેનો વિરોધ મતદાનમાં નડશે | Those …

પાંચ વર્ષમાં વોર્ડમાં નિષ્ક્રીય રહેલાં ભાજપના કેટલાક કોર્પોરેટરો સામેનો વિરોધ મતદાનમાં નડશે | Those ...

પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે ગોતા વોર્ડમાં માં જલારામ રેસ્ટોરન્ટે ફૂટપાથ ખોદતા યુનિટ સીલ કરાયું | …

પોતાની ગટરલાઈનના રીપેરીંગ માટે ગોતા વોર્ડમાં માં જલારામ રેસ્ટોરન્ટે ફૂટપાથ ખોદતા યુનિટ સીલ કરાયું | ...

કણઝા બેઠકમાં ભાજપ આગેવાનના ખેલ વિશે પ્રદેશ દ્વારા તપાસના આદેશ | State orders inquiry into BJP leader…

કણઝા બેઠકમાં ભાજપ આગેવાનના ખેલ વિશે પ્રદેશ દ્વારા તપાસના આદેશ | State orders inquiry into BJP leader...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

3 months ago
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

4 weeks ago
બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન, ECએ મતદાર યાદીનું નિરીક્ષણ કરવા આપ્યો આદેશ | afte…

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન, ECએ મતદાર યાદીનું નિરીક્ષણ કરવા આપ્યો આદેશ | afte…

9 months ago
પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News