gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in Business
0 0
0
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ  આજે રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે ઓફશોર નોન-ડિલિવરેબલ ફોરવર્ડ્સ માર્કેટ (NDF) માં સ્થાન લેતા ફોરેક્સ ડીલરો પરના કેટલાક નિયંત્રણો હટાવ્યા હતા.

રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ નિયંત્રણો કાયમ માટે રહેશે નહીં તેના થોડા દિવસો પછી જ આ પગલું લેવામાં આવ્યું છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે અધિકૃત ડીલરોને હવે રૂપિયા સાથે જોડાયેલા નોન-ડિલિવરેબલ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની ઓફર નિવાસી અથવા બિન-નિવાસી વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત કરવાની જરૂર રહેશે નહીં. તેઓ હવે વપરાશકર્તાને રૂપિયા સાથે સંકળાયેલા કોઈપણ વિદેશી ચલણ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને ફરીથી બુક કરવાની પણ મંજૂરી આપી શકે છે. 

જો કે, રજિસ્ટર્ડ ડીલરોને સંબંધિત પક્ષો સાથે રૂપિયામાં વિદેશી ચલણ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ મુક્તિ હાલના કરારોને રદ કરવા અથવા રોલઓવર કરવા અને અસંબંધિત, બિન-નિવાસી વપરાશકર્તાઓ સાથે બેક-ટુ-બેક વ્યવહારો સુધી મર્યાદિત છે. 

આ પગલાં તાત્કાલિક અસરકારક છે. બેંકોએ દરેક ટ્રેડિંગ દિવસના અંતે ઓનશોર ડિલિવરેબલ રૂપિયા માર્કેટમાં તેમની નેટ ઓપન પોઝિશન ૧૦૦ મિલિયન ડોલર સુધી મર્યાદિત રાખવાનું ચાલુ રાખવું જોઈએ. 

માર્ચના અંતમાં, સેન્ટ્રલ બેંકે રૂપિયાને નવા નીચા સ્તરે ન આવવા દેવા માટે ઘણા કડક પગલાં અમલી બનાવ્યા હતા, કારણ કે યુએસ-ઈરાન યુદ્ધની પરિસ્થિતિ ગંભીર બનવાના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલને કુદાવી ગયા હતા.

 ૧૦ એપ્રિલ સુધીમાં, બેંકોએ ઓફશોર NDF માર્કેટમાં આશરે ૪૦ બિલિયન ડોલર મૂલ્યની સટ્ટાકીય સ્થિતિને ફડચામાં મૂકી દીધી હતી, જેના પરિણામે રૂપિયો ડોલર સામે ૯૫.૨૧ ના તેના સર્વકાલીન નીચા સ્તરથી પાછો ફર્યો હતો.

વાતચીત આગળ વધશે તેવા આશાવાદે ગયા સપ્તાહમાં સ્પોટ બિટકોઈન ઈટીએફસમાં એક અબજ ડોલરનો પ્રવાહ રહ્યો હતો જે જાન્યુઆરી બાદ સૌથી વધુ હતો. ક્રિપ્ટાની વૈશ્વિક માર્કેટ કેપ સાધારણ ઘટી ૨.૫૨ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુદ્ધ વિરામના બદલે ઘર્ષણની ભીતિએ ક્રૂડ છ ટકા ઉછાળી 97 ડોલરને પાર | Crude oil jumps 6% to cross 97 on…

યુદ્ધ વિરામના બદલે ઘર્ષણની ભીતિએ ક્રૂડ છ ટકા ઉછાળી 97 ડોલરને પાર | Crude oil jumps 6% to cross 97 on...

કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો | India’s trade deficit widens due to hi…

સોના-ચાંદીના ઊંચા ભાવથી ભારતની વ્યાપારી ખાધમાં તોતિંગ વધારો | India's trade deficit widens due to hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to …

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to …

10 months ago
ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

6 months ago
યુનિ.ના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુતવાહક કાપડ તૈયાર કર્યું | researchers from texti…

યુનિ.ના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુતવાહક કાપડ તૈયાર કર્યું | researchers from texti…

12 months ago
જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News