gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા | S…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Car Theft in Ahmedabad: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વાહનચોરીનો એક અત્યંત વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તસ્કરો પોતે કાર લઈને આવ્યા હતા અને અન્ય એક કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવાની પદ્ધતિ એટલી ચાલાકીભરી હતી કે તસ્કરોએ કારનું એન્જિન ચાલુ કર્યા વગર જ તેને ધક્કો મારીને સોસાયટીની બહાર કાઢી હતી, જેથી અવાજ ન થાય અને કોઈ જાગી ન જાય.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, નારણપુરાના રહેવાસી પ્રશાંત રાજ્યગુરુએ વર્ષ 2024માં એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. ગત 17મી એપ્રિલે તેણે પોતાની આ કાર ઘરની બહાર પાર્ક કરી હતી. 20મી એપ્રિલની વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે તેઓ પોતાના ભાઈને લેવા જવા માટે બહાર નીકળ્યા ત્યારે કાર ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

ચોરાયેલી કારની અંદર માલિકના ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ જેવા અત્યંત મહત્ત્વના ઓળખપત્રો પણ મુકેલા હતા. આ દસ્તાવેજો પણ કારની સાથે જ ચોરાઈ જતા પ્રશાંતભાઈની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો

CCTV ફૂટેજમાં કેદ થઈ ચોરોની ચાલાકી

પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, બુકાનીધારી તસ્કરો કારમાં આવ્યા હતા. એક તસ્કરે કારનું લોક તોડ્યું હતું. પકડાઈ જવાના ડરથી તેમણે એન્જિન શરૂ કરવાને બદલે કારને શાંતિથી ધક્કો મારીને સોસાયટીની બહાર લઈ ગયા હતા. અવાજ ન થવાને કારણે આસપાસના લોકોને ચોરીની ગંધ પણ આવી નહોતી.

પોલીસ તપાસ તેજ

આ મામલે પ્રશાંતભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોનું પગેરું દબાવ્યું છે અને ચોર ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સોસાયટીમાં રહેતા અન્ય વાહનચાલકોમાં પણ ચિંતા જન્માવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વોર્ડ નંબર ૪ તથા ૯ ના પાણીના પ્રશ્ને વિપક્ષનેતા એ પાણી દેખાડ્યું
GUJARAT

વોર્ડ નંબર ૪ તથા ૯ ના પાણીના પ્રશ્ને વિપક્ષનેતા એ પાણી દેખાડ્યું

June 6, 2026
મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો
GUJARAT

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

June 6, 2026
અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…
GUJARAT

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

June 6, 2026
Next Post
રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered ...

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj…

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj...

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે મહાપાલિકા કચેરીને માથે લીધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય…

મોરબીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે મહાપાલિકા કચેરીને માથે લીધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય…

11 months ago
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં 7.34 કરોડનું ફ્રોડ : ગુનો નોંધાયો | Bhavnagar District Co op Bank…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં 7.34 કરોડનું ફ્રોડ : ગુનો નોંધાયો | Bhavnagar District Co op Bank…

3 months ago
‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

9 months ago
ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News