gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટના થોરાળા વિસ્તારની ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. હત્યા, અપહરણ, દુષ્કર્મ સહિતના ગુના સાથે સંકળાયેલી ગેંગના 12 સાગરીતો વિરુદ્ધ પોલીસે ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ કડક ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. જેમાં 8 આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ફરાર 4 આરોપીને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી તેજ કરી છે.

‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીના શખસો છેલ્લા એક દાયકાથી થોરાળા અને આસપાસના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હતા. આ ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં હત્યા અને હત્યાની કોશિશ, અપહરણ, દુષ્કર્મ, છેડતી અને રાયોટિંગ સહિતના ગુનો નોંધાયેલા છે.

વારંવાર જેલ હવાલે થયા છતાં આ શખસોની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકતી નહોતી, જેના પગલે પોલીસે ગેંગના આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. 

8 આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, 4ની શોધખોળ જારી

ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના મુખ્ય સાગરીતો સહિત કુલ 8 આરોપીઓની અટકાયત કરી લીધી છે. જોકે, આ ટોળકીના અન્ય 4 સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ISIS કનેક્શન અને ગઝવા-એ-હિંદ! ગુજરાત ATSએ બે આતંકવાદીઓ દબોચ્યા, પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો

ક્રાઈમ બ્રાન્ચના DCPએ શું કહ્યું?

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ શહેરમાં વારંવાર ગંભીર ગુનાઓ આચરતી ગેંગ સામે કડક પગલા લેવામાં આવ્યા છે. શામજી મકા ગેંગ દ્વારા લૂંટ, હત્યા સહિતના 22 જેટલાં ગંભીર ગુનાઓ આચર્યા છે. જેને લઈને આ ગેંગના આરોપીઓ સામે કુલ 37 FIR નોંધાયેલી છે.’

અટકાયત કરેલા આરોપીના નામ

– દેવશીભાઈ મકાભાઈ મકવાણા

– દિલિપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ

– ચિરાગ શ્યામજીભાઈ મકવાણા

– કિરણ થીમસુરિયા

– અજય જાદવ 

– ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા

– નાગેશ ઉર્ફે લાલો શ્યામજીભાઈ મકવાણા

– મેહુલ કનુભાઈ સોલંકી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…
GUJARAT

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

June 6, 2026
ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…
GUJARAT

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…

June 6, 2026
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…
GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

June 6, 2026
Next Post
ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj…

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj...

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek ...

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

1 year ago
ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

4 weeks ago
વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

9 months ago
મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News