gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઇમાં કારચાલક પર હુમલાના બનાવમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણની ધરપકડ | F…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
મુંબઇમાં કારચાલક પર હુમલાના બનાવમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણની ધરપકડ | F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના  ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણના સસરા અને સાળા સહિત ત્રણની મુંબઈમાં કાર ચાલક ઉપર  હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. કારથી પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા ઉપરોક્ત બનાવ બન્યો હતો.

પોલીસે  જણાવ્યું કે શનિવારે રાત્રે નવેક વાગ્યે યુસુફ ખાન નામનો યુવક પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે   મઝગાંવના હીરાબાઈ કમ્પાઉન્ડ પાસે  શોએબ ખાન (૩૫ ) ઉપર ખાડાને કારણે પાણીના છાંટા ઉડયા હતા. યુસુફ ખાને તરત જ કાર રોકી અને માફી માંગી હતી. આમ છતાં  શોએબ ખાન ગુસ્સે થઈ ગયો હતો અને અપશબ્દો ઉચ્ચારી લાકડી વડે કાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરા ખાલિદ ખાન સહિતના સંબંધીઓ પણ ત્યાં આવી ગયા હતા અને ઝઘડો કર્યો હતો. 

   મુંબઇમાં કારચાલક પર હુમલાના બનાવમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણની ધરપકડ 2 - image પોલીસના જણાવ્યા અનુસાર ખાલિદ ખાન સાથે તેમના પુત્ર ઉમરશાદ ખાન તથા અન્ય એક સંબંધી શહઝાદ ખાને  કાર ચાલક યુસુફ ખાન અને તેના પરિવાર  ઉપર લાકડીઓ અને બેઝબોલ બેટથી હુમલો કર્યો હતો. આ બનાવની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ખાલિદ ખાન અને અન્ય બે આરોપીની ધરપકડ કરી હતી.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલામાં યુસુફ ખાનને તથા તેના એક સંબંધીને ઘણી ઇજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.   ભાયખલા પોલીસ સ્ટેશનમાં  શોએબ ખાન, ખાલિદ ખાન અને અન્ય લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હુમલાખોરોને અદાલતમાં  રજૂ  કરતાં તેમને તા.૨જી મે સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ હજી એક આરોપીની શોધખોળ કરી રહી છે.

    અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા  છે અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે કેસની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે  હુમલામાં વપરાયેલા  બામ્બુ  અને બેઝબોલ બેટ પણ કબજે કર્યા છે. અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો દ્વારા આરોપીઓની સ્પષ્ટ ઓળખ થઈ ગઈ છે . પોલીસ  આ તકરારમાં અન્યોની સંડોવણી તથા આ તકરાર કોઈ જૂની અદાવતમાં થઈ છે કે કેમ તે મુદ્દે તપાસ કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે વેચાતા ઇન્જેક્શનો | Illegally sold injections to reduce obesity

મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે વેચાતા ઇન્જેક્શનો | Illegally sold injections to reduce obesity

દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family…

દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family...

ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ દેસાઇને પોલીસ જાપ્તા સાથે ૧૫ દિવસના જામીન મળ્યા | Court grants …

ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ દેસાઇને પોલીસ જાપ્તા સાથે ૧૫ દિવસના જામીન મળ્યા | Court grants ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર્યો

PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર્યો

10 months ago
પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and…

પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and…

8 months ago
EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

1 year ago
કાલાવડના છત્તર ગામના યુવાન પર જુના પોલીસ કેસના મનદુઃખમાં 4 ભાડૂતી માણસો મારફતે હુમલો કરાવ્યો : પાંચ …

કાલાવડના છત્તર ગામના યુવાન પર જુના પોલીસ કેસના મનદુઃખમાં 4 ભાડૂતી માણસો મારફતે હુમલો કરાવ્યો : પાંચ …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News