gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in INDIA
0 0
0
પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Attack: કુદરતી સૌંદર્યથી લથબથ કાશ્મીરની ખીણો આજે પણ ભયના ઓથાર હેઠળ હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામની બાઈસરન વેલીમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તેની વિપરીત અસર પ્રવાસન ઉદ્યોગ પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

ગુજરાતી પ્રવાસીઓમાં મોટો ઘટાડો

સામાન્ય રીતે વેકેશન દરમિયાન કાશ્મીર જવા માટે ગુજરાતીઓની પડાપડી થતી હોય છે. આંકડાઓ મુજબ એપ્રિલ-મે મહિનામાં દર વર્ષે 50 થી 70 હજાર ગુજરાતીઓ કાશ્મીર પહોંચતા હતા. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 40% સુધીનો ઘટાડો નોંધાયો છે. જે પ્રવાસીઓ કાશ્મીર જાય છે, તેમાંથી 20% લોકો સુરક્ષાના કારણે પહેલગામ જવાનું ટાળી રહ્યા છે અને માત્ર શ્રીનગર, ગુલમર્ગ કે સોનમર્ગની મુલાકાત લઈ પરત ફરે છે.

આ પણ વાંચો : પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ

સુરક્ષાના દાવા છતાં ડર

હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો દ્વારા કાશ્મીર સુરક્ષિત હોવાનો પ્રચાર પણ કરવામાં આવ્યો, છતાં પર્યટકોના મનમાંથી હુમલાનો ફાળો દૂર થયો નથી. ખીણના જે રસ્તાઓ પ્રવાસીઓના કલરવથી ગૂંજતા હતા, ત્યાં આજે નીરવ શાંતિ જોવા મળી રહી છે. 

પ્રવાસીઓની નવી પસંદ: લેહ-લદાખ અને હિમાચલ

કાશ્મીરમાં અસુરક્ષાની લાગણી જન્માવતા હવે સહેલાણીઓએ અન્ય પહાડી વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે. કાશ્મીરના વિકલ્પ તરીકે હવે લોકો લેહ-લદાખ, શિમલા-મનાલી (હિમાચલ પ્રદેશ), સ્પીતી વેલી, જેવા સ્થળો પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. પર્યટન ઉદ્યોગ માટે આ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે આતંકની એક કાળી છાયાએ ‘ધરતી પરના સ્વર્ગ’ ગણાતા કાશ્મીરના અર્થતંત્રને પણ ફટકો માર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…
INDIA

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

June 6, 2026
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …
INDIA

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

June 6, 2026
ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…
INDIA

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

June 6, 2026
Next Post
પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં...

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng...

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા…

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અહીંથી પાછળ હટી જાઓ…’, કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન …

‘અહીંથી પાછળ હટી જાઓ…’, કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન …

10 months ago
દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

8 months ago
સુરેન્દ્રનગરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર | 21 day Diwali vacation declared in Surendra…

સુરેન્દ્રનગરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર | 21 day Diwali vacation declared in Surendra…

8 months ago
પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b…

પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News