gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in INDIA
0 0
0
ઓનલાઇન ગેમિંગ પર સરકારનો મોટો નિર્ણય: 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ થશે લાગુ | online ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Gaming Authority: ભારત સરકાર આગામી 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા'(OGAI)ની સ્થાપના કરવા જઈ રહી છે. આ ઑથોરિટી દેશમાં ઝડપથી વિકસી રહેલા ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર નજર રાખશે અને તેના માટે કાયદાકીય માળખું તૈયાર કરશે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને સ્ટેકહોલ્ડર્સ સાથેની બેઠકો બાદ હવે આ ક્ષેત્રને શિસ્તબદ્ધ કરવા માટે એક સ્વતંત્ર બોડી કાર્યરત થશે.

ઑથોરિટી પાસે શું હશે સત્તા?

આ નવી ઑથોરિટીનું મુખ્ય કામ ગેમિંગ પ્લેટફોર્મ્સનું રજિસ્ટ્રેશન કરવાનું અને તેઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને ‘ગેમ ઑફ સ્કિલ’ (કૌશલ્યની રમત) અને ‘ગેમ ઑફ ચાન્સ’ (નસીબની રમત) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવશે. 

આ ઉપરાંત, પ્લેટફોર્મ્સ પર યુઝર્સની સુરક્ષા, જવાબદાર ગેમિંગ અને નાણાકીય લેવડદેવડમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવશે. જે કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે, તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાની સત્તા પણ આ ઑથોરિટી પાસે રહેશે.

ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં નિયમો કડક બનશે

આ નિર્ણયથી ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં કાયદેસરતા આવશે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. યુઝર્સ માટે આ એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે, જ્યાં છેતરપિંડી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાશે. 

આ પણ વાંચો: પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર

જોકે, ગેમિંગ કંપનીઓએ હવે કડક કેવાયસી (KYC) પ્રક્રિયા અને ટેક્સના નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. આ પગલું ભારતીય ગેમિંગ ઈકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વનું માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુડ ન્યૂઝ : મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, 16 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ | Today…
INDIA

June 7, 2026
મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી | BSF increases security at border afte…

Next Post
VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho…

VIDEO: ઈરાને ટ્રમ્પની AI વીડિયો દ્વારા ઠેકડી ઉડાવી, હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે શેર કરી પોસ્ટ | Ho...

દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદી, ભારતની ચિંતા વધી, જાણો શું છે ચાલ | …

દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદી, ભારતની ચિંતા વધી, જાણો શું છે ચાલ | ...

સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવા…

સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સૌરવ ગાંગુલીને ICC અધ્યક્ષ બનતા કોઈ રોકી નહીં શકે’, ‘દાદા’ને CM મમતાનું સમર્થન | West Bengal CM Mam…

7 months ago
તેં જ ડ્રાઈવરને બચાવ્યો છે તેમ કહી જમાદાર પર ટોળાંએ હુમલો કર્યો હતો | The mob attacked the Police Me…

1 year ago
બિહારની ઘટના જાણીને ધ્રૂજી જશો! 250 લોકોએ મળીને એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દીધા, કારણ વિશ્વાસ ન આવે તેવું

11 months ago
હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News