gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in INDIA
0 0
0
‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Melody Toffee: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ‘મેલોડી’ ટૉફી મામલાને લઈને શાબ્દિક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘આર્થિક તોફાન માથા પર છે, અને આપણા વડાપ્રધાન ઈટાલીમાં ટૉફી વહેંચી રહ્યા છે.’ તેમણે કહ્યું કે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ પરેશાન છે, જ્યારે વડાપ્રધાન ‘હસીને રીલ બનાવી રહ્યા છે’ અને ભાજપના નેતાઓ તાળીઓ પાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેને ‘નેતૃત્વ નહીં, નાટક’ ગણાવ્યું છે.

‘મેલોડી’ ટૉફી ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ખાસ ‘મેલોડી’ ટૉફી ગિફ્ટ કરી. મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માટે પીએમ મોદીનો આભાર માન્યો. ત્યારબાદ ‘મેલોડી’ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું.

રાહુલ ગાંધીએ કસ્યો તંજ

કૉંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ મહિનામાં દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જે પગલાં ભરવા જોઈતા હતા, તે ન ભર્યા. તેનાથી ઉલટું, તેઓ મેલોનીજી સાથે ટૉફી ખાઈ રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે, જાણે બધું મજાક ચાલી રહ્યું હોય. પછી જ્યારે આર્થિક તોફાન આવશે, ગરીબોને નુકસાન થશે, ખેડૂતોને ખાતર નહીં મળે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવા લાગશે અને મોંઘવારી વધશે, ત્યારે મોદી હાથ જોડીને કહેશે- ભાઈઓ અને બહેનો, જો મારી ભૂલ હોય તો મને ફાંસી પર લટકાવી દો.’

મેલોનીને PM મોદીની ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસની વિદેશ યાત્રાના છેલ્લા પડાવમાં ઈટાલીના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની માટે ટૉફીનું એક પેકેટ ગિફ્ટ કર્યું, જેનું નામ મેલોડી છે. એવું લાગ્યું કે આ તે બંને નેતાઓ માટે ઓનલાઈન ખૂબ જ ઉપયોગમાં લેવાતા વાઈરલ હેશટેગ ‘#Melodi’ તરફ એક રમુજી ઈશારો હતો.

ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક હળવા-ફૂલ વીડિયોમાં, બંને વડાપ્રધાનોને સ્મિત કરતા અને હસતા જોવામાં આવ્યા. આ વીડિયોમાં ભારતીય વડાપ્રધાન, જેમણે વાદળી રંગનો બંધગળાનો સૂટ પહેર્યો હતો, મેલોની (જેમણે સફેદ સૂટ પહેર્યો હતો) ને પ્રખ્યાત ‘મેલોડી’ ટૉફીઓની એક બેગ આપતા નજરે પડ્યા. આ ક્લિપને સોશિયલ મીડિયા પર શેર કરતા ઈટાલિયન વડાપ્રધાને લખ્યું, ‘ગિફ્ટ માટે આભાર.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss...

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De...

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિ…

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક પ્રગટ થયો 8 ફૂટનો મહાકાય મગર, ધમપછાડા વચ્ચે ફોરેસ્ટ વિભાગનું દિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ | Threat of bl…

રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ | Threat of bl…

1 year ago
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો

1 year ago
જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo…

જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo…

10 months ago
AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News