gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપના નેતાઓ સત્તાના નશામાં કાયદો ઘોળીને પી ગયાનો રોષ : કેશોદના ચાર ચોક ખાતે ધારાસભ્યની હાજરીમાં ફટાકડા ફોડી કાયદાની ધજ્જિયા ઊડાવાઈઃ ચૂંટણી સમયે પણ તંત્ર- પોલીસ મૌન

જૂનાગઢ, : કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની એવી રીતે ઉજવણી કરવામાં આવી કે જાણે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ અસ્તિત્વમાં જ ન હોય. તેમાં કેશોદના ભાજપના ધારાસભ્ય સહિતના આગેવાનો પણ હાજર હતા. કેક કટીંગ કર્યા બાદ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

ભાજપના કાર્યકરોની હાજરીમાં કેશોદના મુખ્ય ચાર ચોક વિસ્તારમાં જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલ ચૂંટણી આચારસંહિતા અમલી હોવા છતાં તંત્રની પરવાનગી વગર આ પ્રકારે ભીડ એકઠી કરવી અને ફટાકડા ફોડીને ધાંધલ-ધમાલ કરવી એ કાયદાનું ઉલ્લંઘન છે. આ ઉજવણીમાં માત્ર કાર્યકરો જ નહીં પરંતુ કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહમાં આવી ગયેલા ભાજપના કાર્યકરોએ જાહેર માર્ગો પર ફટાકડા ફોડી સામાન્ય જનતા માટે હાલાકી ઊભી કરી હતી. કેશોદના સ્થાનિકો આ ઘટનાને લઈને ભારે રોષ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સત્તાધારી પક્ષના નેતાઓ માટે આચારસંહિતાના નિયમો લાગુ પડતા નથી ? સામાન્ય નાગરિક સામે ત્વરિત કાર્યવાહી કરતી પોલીસ ભાજપના આગેવાનો સામે પગલાં લેવાની હિંમત બતાવશે ?

સામાન્ય માણસો આવું કરે તો પોલીસ તેને પકડીને રીલ બનાવે છે

આ તબક્કે પ્રજાજનો પૂછી રહ્યા છે કે રાજ્ય ચૂંટણી આયોગ અને સ્થાનિક પોલીસ તંત્ર આ ખુલ્લેઆમ થયેલા ઉલ્લંઘન બદલ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરે છે કે પછી હંમેશની જેમ સત્તાના દબાણ હેઠળ મામલો દબાવી દેવામાં આવશે? જો સામાન્ય વ્યક્તિ આવી ભૂલ કરે તો પોલીસ તેના પર કાર્યવાહી કરી માફી મંગાવતી રિલ બનાવી સોશ્યલ મીડિયામાં મુકે છે, તો આ કિસ્સામાં પોલીસની હિંમત ચાલશે ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou…

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra Sou...

70 કરોડથી વધુના કૌભાંડમાં બીજા આરોપીની પણ ધરપકડ : રિમાન્ડ પર | Second accused arrested in scam worth…

70 કરોડથી વધુના કૌભાંડમાં બીજા આરોપીની પણ ધરપકડ : રિમાન્ડ પર | Second accused arrested in scam worth...

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i…

જૂનાગઢની 2 લાયબ્રેરીમાં 91,000 પુસ્તકો, 21,000થી વધુ વાચકો | 91 000 books more than 21 000 readers i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

1 year ago
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-‘રડારથી સંપર્ક તૂટયો’ | IAF Sukhoi 30 MKI Go…

ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-‘રડારથી સંપર્ક તૂટયો’ | IAF Sukhoi 30 MKI Go…

5 months ago
મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો | CPI Inflation : મોંઘવારી ઘટી શા…

મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો | CPI Inflation : મોંઘવારી ઘટી શા…

8 months ago
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News