gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Municipal Councilor Salary: કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તેની સામે કેટલું મહેનતાણું મળશે? તેવો વિચાર વ્યક્તિને સ્વાભાવિક રીતે આવતો હોય છે. પરંતુ પ્રજાની સેવા કરવા ઇચ્છા ધરાવતા નેતાઓ જેમને સેવાની પડી છે, એટલે જ તો મ્યુનિ. કાઉન્સિલરને મહિને માત્ર 15થી 16 હજાર જેટલો પગાર મળતો હોવા છતાં ઉમેદવારોની કતારો લાગી છે. ખુરશીનો આ તે કેવો ખેલ કે લખપતિ, કરોડપતિ, એમબીએ, બીએસસી કરેલા ઉમેદવારોએ પણ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેની પાછળ સેવા કરતા પણ કોઈ સૂચક કારણ વધુ જવાબદાર હોય છે.

નગરસેવક બનવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ

કોઈને રાતોરાત રાજકારણમાં રસ જાગી ગયો, તો કોઈને નગરસેવક બનવાનું સ્વપ્ન આવ્યું હોય તેમ ઉમેદવારો મ્યુનિ. કાઉન્સિલર બનવા થનગની રહ્યા છે. આ વખતે અમદાવાદના કોર્પોરેટરની 192 સીટ માટે ધોરણ 9 પાસથી લઈને એમબીએ, સીએ, બીએસસી કરેલા ઉમેદવારો સહિત કુલ 1553 દાવેદારો પોતાનું નસીબ આઝમાવશે. ત્યારે સામાન્ય માણસના મનમાં સવાલ ઉઠે છે.

મ્યુનિ. કાઉન્સિલરોની સેલેરી સ્લીપ

વિગત રકમ (રૂપિયામાં)
પગાર 12,500
સ્ટેશનરી 1,500
મોબાઈલ બિલ 500
કમિટી મીટિંગ 500
જનરલ બોર્ડ મીટિંગ 1,000

મેયર અને સમિતિઓના ચેરમેનને મળતા લાભ

મેયર, ડે. મેયર, પક્ષ નેતા, વિપક્ષ નેતા, દંડક તેમજ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ, આરોગ્ય, શિક્ષણ, પાણી, ટ્રાન્સપોર્ટ સહિત 12 જેટલી સમિતિના ચેરમેનને કાર અને ડ્રાઈવરની સુવિધા મળતી હોય છે. જ્યારે મેયરને ટર્મ દરમિયાન રહેવા માટે અલગ બંગલો પણ મળે છે.

આ પણ વાંચો: ભાવનગર જિલ્લા ભાજપે 26 કાર્યકરને સસ્પેન્ડ કરતા ફફડાટ

શું નેતાઓ ખરેખર માત્ર 15-16 હજારમાં જ ગુજરાન ચલાવે છે?

જો કે સરકારી ચોપડે તો મ્યુનિ. કાઉન્સિલરોને દર મહિને પગાર અને ભથ્થા સહિત કુલ 15થી 16 હજાર જેટલું મામૂલી વેતન જ મળે છે. પાંચ વર્ષમાં નવા મોબાઈલ ફોન માટે બે વખત 15 હજાર રૂપિયા તેમજ એક વખત લેપટોપ તથા કમ્પ્યુટર માટે 1.20 લાખની રકમ મળે છે. વર્ષ 2015 સુધી તો ફક્ત 8 હજાર વેતન જ મળતું હતું. કોઈ પટ્ટાવાળા કે ચોકીદારને પણ કદાચ આનાથી વધુ પગાર મળતો હશે. પરંતુ નેતાઓએ ક્યારેય વેતન વધારવાની પણ રજૂઆત કરી નથી. આ સિવાય પ્રજાના કામ માટે 40 લાખની ગ્રાન્ટ જરૂર મળતી હોય છે. પણ આ તો ફક્ત સરકારી ચોપડે થતો હિસાબ છે.

સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા…

અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા...

ભાવનગર જિલ્લા ભાજપે 26 કાર્યકરને સસ્પેન્ડ કરતા ફફડાટ | Bhavnagar district BJP suspends 26 workers sp…

ભાવનગર જિલ્લા ભાજપે 26 કાર્યકરને સસ્પેન્ડ કરતા ફફડાટ | Bhavnagar district BJP suspends 26 workers sp...

ભાવનગરના શખ્સને ચેક રિટર્નના 2 કેસમાં 1-1 વર્ષની સજા | Bhavnagar man sentenced to 1 year in 2 cases …

ભાવનગરના શખ્સને ચેક રિટર્નના 2 કેસમાં 1-1 વર્ષની સજા | Bhavnagar man sentenced to 1 year in 2 cases ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે’, મમતા બેનર્જીનો હુંકાર | Mamat…

‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે’, મમતા બેનર્જીનો હુંકાર | Mamat…

1 year ago
ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p…

ભાવનગર મહાપાલિકામાં 6 માસમાં 1.79 લાખ કરદાતાએ 135.35 કરોડનો મિલકત વેરો ભર્યો | 1 79 lakh taxpayers p…

11 months ago
ભાવનગર મહાપાલિકાને છેલ્લા 5 વર્ષમાં કુલ રૂા. 26.14 કરોડની વ્યવસાય વેરાની આવક | The municipality has …

ભાવનગર મહાપાલિકાને છેલ્લા 5 વર્ષમાં કુલ રૂા. 26.14 કરોડની વ્યવસાય વેરાની આવક | The municipality has …

1 year ago
યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News