gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની પર ગત 28 ઓગસ્ટ, 2025ના રોજ છરી વડે હુમલો થયો હતો. જેમાં એકતરફી પ્રેમમાં યુવકે વિદ્યાર્થિનીનું ગળુ કાપી હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે ભુજ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી અને મદદગાર યુવકોને આજીવન કારાવાસની સજા ફટકારી છે. 

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ

મળતી માહિતી મુજબ, ગાંધીધામના ભારતનગરની રહેવાસી 19 વર્ષીય સાક્ષી ખાનીયા સંસ્કાર કોલેજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભુજની ભાનુશાલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. ઘટનાના દિવસે એકતરફી પ્રેમમાં મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા નામના યુવકે સાક્ષીના ગળાના ભાગે છરીના ઘા મારતા તેનું મોત નીપજ્યું હતું. ગાંધીધામમાં સાક્ષીના પડોશમાં  આરોપી મોહિત રહેતો હતો. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભુજમાં અભ્યાસ અર્થે મૃતક સાક્ષી આવતા મોહિત તેને ગાંધીધામ આવવા દબાણ કરતો હતો. આ દરમિયાન મોહિત સાક્ષીના માતા-પિતાને જાણ કરવાની ધમકી આપતો, વારંવાર ફોન કોલ કરતો હતો જેથી સાક્ષીએ તેને બ્લોક કર્યો હતો. મોહિતની ધમકી અને દબાણ અંગે ઘટનાના દિવસે સાક્ષીએ તેની માતાને જાણ કરી હતી. 

કોલેજના ગેટ પાસે ખેલાયો હતો લોહિયાળ ખેલ

ઘટનાના દિવસે ઉશ્કેરાયલા મોહિતે તેના અંજારના મેઘપર બોરીચીના જયેશ ઠાકોર નામના મિત્રને લઈને સાક્ષીની કોલેજ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ અંજારમાં છરી લીધી હતી. કોલેજ બહાર મોહિતે સાક્ષીના ગળાના ભાગે છરી ફેરવી દીધી હતી. આ પછી ગંભીર હાલતમાં સાક્ષીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. 

એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

હત્યાના ગુનાની ગંભીરતાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મોહિત અને જયેશની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે ભુજ પ્રિન્સીપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને 31 સાક્ષીની જૂબાનીના આધારે આરોપી મોહિત અને જયેશને આજીવન કેદની સજાની સાથે 25-25 હજારનો દંડ ફટકાર્યો છે. 

આ પણ વાંચો: અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી કરી હત્યા

શું હતી સમગ્ર ઘટના?

ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજના ગેટ બહાર 28 ઓગસ્ટ, 2025ના રોજ મૃતક વિદ્યાર્થિની અને એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે, ‘કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શિક્ષણકાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. જ્યાં કોલેજના ગેટ પાસે વિદ્યાર્થિની પહોંચી ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ વિદ્યાર્થિની અને એક યુવક પર છરીથી હુમલો કર્યો હતો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

'બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી', ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac...

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as …

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as ...

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

10 months ago
મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial …

મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial …

7 months ago
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

4 months ago
VIDEO: ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do…

VIDEO: ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News