gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટેની કવાયત અત્યારથી શરુ કરી દીધી છે.જીકાસ પોર્ટલ થકી એડમિશન સમયસર થાય તે માટે સરકારે તમામ યુનિવર્સિટીઓને જે પણ અભ્યાસક્રમમાં મેરિટ સિવાય એન્ટ્રન્સ ટેસ્ટ થકી પ્રવેશ અપાતો હોય તે તમામ અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાઓ વહેલી તકે પૂરી કરવા માટે સૂચના આપી છે.

જેના ભાગરુપે યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટી ડીનની બેઠક બોલાવીને આ મુદ્દે ચર્ચા કરી હતી.જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયમાં પ્રવેશ માટે ૨૩  પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે.સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તા.૧૬ મેના રોજ એફવાયબીકોમમાં પ્રવેશ માટે પહેલી વખત પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

આ પ્રવેશ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓએ જીકાસની સાથે સાથે યુનિવર્સિટીના પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.જીકાસ પર રજિસ્ટ્રેશન શરુ થતાની સાથે જ એક-બે દિવસની અંદર યુનિવર્સિટીના પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન શરુ કરી દેવાશે.વિદ્યાર્થીઆને જે તે ફેકલ્ટીમાંથી પ્રવેશ પરીક્ષા અંગે જાણકારી મળશે.આ સિવાય યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ જાણકારી ઉપલબ્ધ કરાવાશે.

કઈ ફેકલ્ટીમાં કઈ પરીક્ષા ક્યારે લેવાશે 

–આર્ટસમાં જર્મન વિભાગની પ્રવેશ પરીક્ષા તા.૧૬ મે, સવારે ૯ થી ૧૧

–કોમર્સમાં બીબીએની પ્રવેશ પરીક્ષા ૧૭મે, બપોરે ૧૨ થી ૨, એફવાયબીકોમની પરીક્ષા તા.૧૬ મે, સવારે ૧૦ થી ૧૧

–ફાઈન આર્ટસમાં બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટસ અને ડિઝાઈનની એપ્લાઈડ આર્ટસ, એસેસેરી ડિઝાઈન, પેઈન્ટિંગ, ક્રાફ્ટ એન્ડ ડિઝાઈન, આર્ટસ હિસ્ટ્રી, કોમ્યુનિકેશન ડિઝાઈન, સ્કલ્પચર, મૂવિંગ ઈમેજની પ્રવેશ પરીક્ષા તા.૧૬ થી ૧૮ મે દરમિયાન સવારે ૯ થી ૧૧, બપોરે ૧૨ થી ૨, સાંજે ચાર થી ૬ એમ ત્રણ સ્લોટમાં

–લો ફેકલ્ટીમાં પાંચ વર્ષના ડિગ્રી પ્રોગ્રામની પ્રવેશ પરીક્ષા તા.૧૬મે, સાંજે ચાર થી ૬

–પરફોર્મિંગ આર્ટસમાં બેચલર ડિગ્રી કોર્સ માટે મ્યુઝિક, ડાન્સ, ઈન્સ્ટ્રુમેન્ટ, ડ્રામેટિકસ, તબલા, ડાન્સ બ્રાન્ચ માટે પ્રવેશ પરીક્ષા તા.૧૬ થી ૧૮ મે, સવારે ૯ થી ૧૧, બપોરે ૧૨ થી ૨, સાંજે ચાર થી ૬ એમ ત્રણ સ્લોટમાં

–સાયન્સ ફેકલ્ટીમાં બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનની પરીક્ષા તા.૧૬ મેના રોજ સાંજે ૪ થી ૬, પાંચ વર્ષના એમએસસી ડેટા સાયન્સની પરીક્ષા ૧૭ મેના રોજ સાંજે ૪ થી ૬ અને પાંચ વર્ષના એમએસસી સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીની પરીક્ષા તા.૧૬ મેના રોજ બપોરે બે થી ચાર 

–સોશ્યલ વર્કમાં પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ કોર્સની પરીક્ષા તા.૧૭ મે, સાંજે ચાર થી ૬

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
પ્રેમી યુગલે એકબીજાને ઓઢણી બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો | Loving couple committed suici…

પ્રેમી યુગલે એકબીજાને ઓઢણી બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો | Loving couple committed suici...

બાજવાના ગાંધીરાેડ પર પાંચ દુકાનના તાળાં તૂટ્યા | theft in five shops at bajwa

બાજવાના ગાંધીરાેડ પર પાંચ દુકાનના તાળાં તૂટ્યા | theft in five shops at bajwa

મહી નદીના કોતરોમાંથી ખનન માફિયાઓની માટી અને રેતીની ચોરી | illegal sand and soil mining near mahi riv…

મહી નદીના કોતરોમાંથી ખનન માફિયાઓની માટી અને રેતીની ચોરી | illegal sand and soil mining near mahi riv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…

1 year ago
તૃણમૂલના 28માંથી 20 સાંસદો NDAમાં જોડાઈ જવા તૈયાર, સ્પીકરને લખ્યો પત્ર | tmc lok sabha mps rebellion…

તૃણમૂલના 28માંથી 20 સાંસદો NDAમાં જોડાઈ જવા તૈયાર, સ્પીકરને લખ્યો પત્ર | tmc lok sabha mps rebellion…

2 months ago
ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

1 year ago
યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…

યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News