gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર | Smartphone exports to the US rose 86 per…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in Business
0 0
0
અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર | Smartphone exports to the US rose 86 per…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા સાથે ટેરિફ વિવાદને કારણે ભારતના વેપાર સંબંધોમાં તાજેતરમાં ચડાવઊતાર જોવા મળી હોવા છતાં,  અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસમાં  વધારો થયો છે.  સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં  સ્માર્ટફોનની આગેવાનીમાં દેશની ઈલેકટ્રોનિકસ નિકાસ વાર્ષિક ધોરણે ૨૪ ટકા વધી ૪૭.૯૬ અબજ ડોલર રહી છે જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૮.૫૬ અબજ ડોલર જોવા મળી હતી. 

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ)ના નિકાસ વૃદ્ધિના સ્વરૂપમાં પરિણામ મળી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

સ્માર્ટફોનની નિકાસમાં ૨૨ ટકા વધારો થયો છે. ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનની અમેરિકા ખાતેથી માગમાં વાર્ષિક ધોરણે ૮૬ ટકા વધારો થઈને ૧૯.૬૮ અબજ ડોલર રહી હતી. 

સ્માર્ટફોન ઉપરાંત પ્રિન્ટેડ સર્કિટ બોર્ડસ, કોમ્પ્યુટર, ટેલિકોમ સાધનોની નિકાસમાં પણ ગત નાણાં વર્ષમાં વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. ભારતમાં ઉત્પાદિત ઈલેકટ્રાનિક ચીજવસ્તુઓની હોંગકોંગ, ચીન, યુએઈ તથા સિંગાપુર સહિતના દેશો ખાતે પણ નોંધપાત્ર નિકાસ થાય છે. 

ઈલેકટ્રોનિકસ ક્ષેત્ર માટે સરકારે જાહેર કરેલી પીએલઆઈ સ્કીમ્સને કારણે ઘરઆંગણે ઉત્પાદનમાં વધારો શકય બન્યો છે. 

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ લાગુ થયા બાદ સ્માર્ટફોનની નિકાસમાં વધારો થયો છે જેને પરિણામે એકંદર ઈલેકટ્રોનિકસ નિકાસમાં વૃદ્ધિ થવા પામી છે. ભારતના સ્માર્ટફોનની નિકાસ માટે અમેરિકા મોટું મથક બની રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…
Business

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…

April 24, 2026
ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…
Business

ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…

April 24, 2026
એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …
Business

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

April 24, 2026
Next Post
ક્રૂડ ઉછળી 106 ડોલર ઉપર ગયા પછી ફરી તૂટયું : હવે ચીન ક્રૂડ વેચવા નિકળ્યું | Crude oil price surged a…

ક્રૂડ ઉછળી 106 ડોલર ઉપર ગયા પછી ફરી તૂટયું : હવે ચીન ક્રૂડ વેચવા નિકળ્યું | Crude oil price surged a...

વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ | 100 percent of the annual inspe…

વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ | 100 percent of the annual inspe...

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

8 months ago
મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar…

મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar…

6 months ago
AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AM…

AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AM…

2 months ago
ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News