gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહુવાના ભાવનગર-સોમનાથ, નેશનલ હાઇવે પર આવેલ

કયુઆર કોડ મારફતે રૂપિયા મેળવી અંગત ઉપયોગમાં બન્ને ઈસમે લીધા હતા

ભાવનગર: મહુવાના ભાવનગર-સોમનાથ, નેશનલ હાઇવે પર આવેલ બેલુર વિધાલયમાં અગાઉ ગૃહપતિ તરીકે ફરજ બજાવતા અને તેના સંબંધીએ સાથે મળી બેલુર વિધાલયનાના કુલ 8 વાલીઓ પાસેથી બેલુર વિધાલયના ગૃહપતિ તરીકે ઓળખ આપી કયુઆર કોડ મારફતે રૂપિયા મેળવી વિધાર્થીઓ સાથે છેતરપિંડી આચરી હતી.

મહુવાના ભાવનગર-સોમનાથ, નેશનલ હાઇવે માઢીયા ગામની સીમ બેલુર વિધાલયમાં રહેતા અને રાજુલા તાલુકાના રામપરા-ર ગામે વુન્દાવન કુમાર વિધાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમજ  બેલુર વિધાલયમાં નાણાકીય વહીવટની જવાબદારી સાંભળતા પ્રવિણભાઈ માધાભાઈ નકુમેં મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,રાકેશ નરશીભાઈ ચુડાસમા અગાઉ બેલુર વિધ્યાલય ખાતે ગ્હપતિ તરીકે નોકરી કરતા તેમજ તેઓના સંબંધી રાકેશ મધુભાઈ મકવાણાએ સાથે મળી બેલુર વિધાલયનાના કુલ ૮ વાલીઓ પાસેથી બેલુર વિધાલયના ગૃહપતિ તરીકે ઓળખ આપી રૂ.૧૪,૮૩૦ કયુઆર કોડ મારફતે મેળવી પૈસાનો પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરી વિધાર્થીઓના વાલીઓ સાથે છેતપીંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે બન્ને શખ્સ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપુરાઈ વિસ્તારનો રસ્તો ખુલ્લો કરવા 5 મકાનોની કમ્પાઉન્ડ વોલનો સફાયો | Compound walls of 5 houses demo…
GUJARAT

June 9, 2026
વડોદરાના અટલાદરામાં પાણીની લાઈનમાં ભંગાણ : ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ | Water line breaks in Atlada…

ગુજરાત સરકારે નર્મદાની નહેરોમાં વહેલું પાણી છોડવાનો લીધો નિર્ણય, ખરીફ પાકની તૈયારી કરતાં ખેડૂતોને 11…

Next Post
'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા | BJP will not enter: Banners put u…

ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા | BJP will not enter: Banners put u...

મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો | BJP protests over demands for r…

મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો | BJP protests over demands for r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોર ન.પા.ના સુપરવાઈઝરની બેદરકારીને લઈ ઉપયોગી 12 વાહનો બંધ હાલતમાં | closed condition due to the ne…

4 months ago
વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

5 months ago
મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale …

3 months ago
ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News