gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઝડપી લેવાયેલો મૂળ ભાવનગરનો કેવલ તેજાણી સોશિયલ મીડિયાની રીલ્સ ઉપરથી હોટલ માલિકના નંબર મેળવી ફોન કરી ઠગાઈ કરતો હતો 

સુરત, : ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સોશિયલ મિડીયાની રીલ્સ ઉપરથી હોટલ માલિકના નંબર મેળવી ફોન કરી સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી સરથાણાના ભજીયાના વેપારી સહિત ત્રણ પાસે રૂ. 33,400 પડાવી ઠગાઈ કરનાર ભેજાબાજને સરથાણા પોલીસે ઝડપી લીધો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને પગલે સર્જાયેલી સ્થિતીમાં કોમર્શીયલ ગેસની અછત વચ્ચે હોટલ માલિકો અને નાસ્તાની લારી ધરાવતા લોકોને એક વ્યક્તિએ ફોન કરી સસ્તામાં ગેસ સિલિન્ડર અપાવવાની વાત કરતા હોટલ માલિકો અને નાસ્તાની લારી ધરાવતા લોકોએ તેની વાત ઉપર વિશ્વાસ મૂકી તેણે વ્હોટ્સએપ ઉપર મોકલેલા ક્યુઆર કોડ ઉપર પેમેન્ટ કર્યું હતું.જોકે, પેમેન્ટ કર્યા બાદ તે વ્યક્તિએ ગેસ સિલિન્ડર મોકલ્યા નહોતા.આ રીતે તે વ્યક્તિએ ભજીયાના વેપારી વિજયભાઇ જયંતીભાઇ સોરઠીયા (રહે.C/1/506, વ્રજવીહાર રેસિડન્સી, વ્રજચોક, સુરત. મૂળ રહે.માણેકવાડા, તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ) સહિત ત્રણ પાસે કુલ રૂ.33,400 પડાવ્યા હતા.વિજયભાઈએ આ અંગે ગત રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, સરથાણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ એસ.ડી.ચૌધરી અને સ્ટાફે હોટલ માલિકો સાથે ગેસ સિલિન્ડરના નામે ઠગાઈ કરતા ભેજાબાજ કેવલ માવજીભાઇ તેજાણી (ઉ.વ. 35, રહે.ઘર નં.B/56, રાધાક્રિષ્ના સોસાયટી, ખોડીયારનગર રોડ, વરાછા, સુરત. મૂળ રહે.રાણીવાડ ગામ, તા.ગારીયાધાર, જી.ભાવનગર) ને ઝડપી પાડી પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે સોશિયલ મિડીયામાં આવતી હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીની દુકાનોની રીલ્સ જોઈ તેમાં દેખાતા દુકાનોના બોર્ડ-બેનરમાંથી માલિકનો નંબર મેળવી તેમને સસ્તા ભાવે ગેસ સિલિન્ડર આપવાનું કહી સ્કેનર મોકલી પૈસા ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરતો હતો. કેવલ ગાઉ હીરાદલાલ તરીકે કામ કરતો હતો ત્યારે હીરા ખરીદવાના બહાને અને મોપેડ ખરીદવાના બહાને તેણે ઠગાઈ કરતા જેલની હવા ખાધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa…

કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroa...

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy...

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l…

ઓઇલ કંપનીઓને પેટ્રોલના વેચાણમાં લિટરે રૂ.20, ડીઝલમાં રૂ.100ની ખોટ ! | Oil companies lose Rs 20 per l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં ઘટાડો : વિશ્વ બજારમાં ઉછાળે ફંડોની વેચવાલી પાછળ 3300 ડોલરની અંદર | Gold and silver fal…

સોના-ચાંદીમાં ઘટાડો : વિશ્વ બજારમાં ઉછાળે ફંડોની વેચવાલી પાછળ 3300 ડોલરની અંદર | Gold and silver fal…

1 year ago
યુનિ.ના પીઆરઓની ભાજપમાં મહામંત્રી તરીકે નિમણૂકથી વિવાદ | msu office appointed as bjp office bearer

યુનિ.ના પીઆરઓની ભાજપમાં મહામંત્રી તરીકે નિમણૂકથી વિવાદ | msu office appointed as bjp office bearer

5 months ago
ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

6 months ago
રાજ્યમાં GUJCTOC હેઠળ સૌથી વધુ ગુના વડોદરામાં નોંધાયા,પાંચમી ગેંગ પકડાઇ | Vadodara records highest n…

રાજ્યમાં GUJCTOC હેઠળ સૌથી વધુ ગુના વડોદરામાં નોંધાયા,પાંચમી ગેંગ પકડાઇ | Vadodara records highest n…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News