gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ સ્વ. પદ્મશ્રી શ્રી જોરાવરસિંહ જાદવ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ અને સ્વ. શ્રી પોપટલાલ નાનાલાલ વાઘેલા સ્મરણાંજલિ એવોર્ડ સમારંભના આ સુંદર પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સુરેન્દ્રભાઈ પટેલ, મનહરભાઈ કાપડિયા, નાગજીભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ બારૈયા, વ્રજભાઈ મિસ્ત્રી, ઝાલા તથા આયોજક અજીતભાઈ વાઘેલા (ગ્રામ્ય ગુર્જરી કળા સંસ્થાના પ્રમુખશ્રી), શ્રી નરેન્દ્રસિંહ જાદવ (ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી), મુખોટે આર્ટ ગેલેરીના ટ્રસ્ટીશ્રી મતી કોકીલાબેન પટેલ, નીલુબેન પટેલ તેમજ કલા પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ કલાકાર મિત્રો અને વિજેતા કલાકારોને હાર્દિક અભિનંદન પાઠવું છું; કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો,

જેમાં તમામ કલાકાર મિત્રોએ પોતાની કલા ઉત્તમ રીતે રજૂ કરી અને અદ્ભુત કલાકૃતિઓ નિહાળવાનો મોકો મળ્યો હતો, તેમજ આ પ્રસંગે મને કલાકાર વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું એ મારા માટે ગૌરવની વાત છે; તેમજ કલાકાર મિત્રો, નિર્ણાયક મંડળ, મહેમાનશ્રીઓ અને આયોજકોનો દિલથી આભાર માનું છું કે જેમણે મને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તક આપી.

પ્રકાશ ટેલર નિવૃત્ત ચિત્ર શિક્ષક/ કલાકાર એક નિવેદન માં જણાવ્યું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

Next Post
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું | Stock Market Cr…

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 835 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું | Stock Market Cr...

અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા | Ahmedabad SOG Raid in…

અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા | Ahmedabad SOG Raid in...

જોડીયામાં રિસામણે બેઠેલી પરણીત યુવતીના ઘેર જઈ પતિએ લોખંડની કોશથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ | Police…

જોડીયામાં રિસામણે બેઠેલી પરણીત યુવતીના ઘેર જઈ પતિએ લોખંડની કોશથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ | Police...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડામાં મકાન અને કારમાં છુપાવેલા દારૂ સાથે બુટલેગર ઝડપાયો | chandkheda police nabbed bootleger w…

9 months ago
પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

3 weeks ago
વિસર્જનની પૂર્વ રાત્રે વડોદરાના આજવા રોડ પરથી તલવાર સાથે આરોપી ઝડપાયો | Accused caught with sword on…

10 months ago
સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા | Municipal Corporation rules are floute…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News