gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે’, ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર | Narmada Polit…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
‘જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે’, ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર | Narmada Polit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં નર્મદા જિલ્લામાં રાજકારણનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરાત્રે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ચીકદા ગામે જંગી જનસભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ‘આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર અત્યંત આક્રમક શૈલીમાં શાબ્દિક પ્રહારો કરી રાજકીય ગરમાવો વધારી દીધો છે.

આપની તો દુકાન જ નથી: સાંસદના તીખા પ્રહારો

સાંસદ મનસુખ વસાવાએ આપ (AAP) અને તેના નેતાઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ‘આ આલિયા-મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે. આમ આદમી પાર્ટીની તો પોતાની કોઈ દુકાન જ નથી, છતાં તેઓ લોકોને ઉધાર આપવા નીકળ્યા છે. ચૈતર વસાવા અને તેમની કંપની માત્ર લોકોને છેતરવાનું કામ કરી રહી છે.’

આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા

ગંભીર આક્ષેપો અને ‘તડીપાર’ મુદ્દે સ્પષ્ટતા

સભા દરમિયાન સાંસદે અનેક ગંભીર મુદ્દાઓ પર પ્રહારો કર્યા હતા.  તેમણે આક્ષેપ કર્યો કે ‘આપનો ડેડિયાપાડા તાલુકા પ્રમુખ TDO પાસે દિવાળી કરવા માટે પૈસાની માંગણી કરે છે. ‘

ચૈતર વસાવા પરના 19 કેસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘ચૈતરને મનસુખ વસાવાએ નહીં પણ કોર્ટે તડીપાર કર્યો છે. તે લોકોને વિકાસના નામે ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચૈતર વસાવાના ગામ બોગજમાં સભા કરવાની હિંમત માત્ર મનસુખ વસાવા જ કરી શકે.’

જિલ્લા પંચાયતમાં ભાજપની જીતનો દાવો

ચૂંટણી પરિણામો અંગે ભવિષ્યવાણી કરતા સાંસદે જણાવ્યું હતું કે, ‘નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપ 15 થી 20 બેઠકો મેળવશે. આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ જશે અને કદાચ બાકીની બેઠકો પર કોંગ્રેસ જોવા મળી શકે, પણ ‘આપ’ને એક પણ બેઠક નહીં મળે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | "Rally Politics"...

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on ...

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

2 months ago
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

2 months ago
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની 202 બેઠકો પર શાનદાર જીત, મહાગઠબંધન 35 પર સમેટાયું | Bihar Assembly El…

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની 202 બેઠકો પર શાનદાર જીત, મહાગઠબંધન 35 પર સમેટાયું | Bihar Assembly El…

8 months ago
હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News