gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના ખોજાવાડ વિસ્તારમાં ઝઘડાની એક ઘટના સામે આવી છે. તા.22/04/2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સમયે ખોજા કલબ સામે એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

ફરિયાદી મુસ્તાકભાઈ સુલેમાનભાઈ મૈણ (ઉ.વ. 35, રહે. ખોજાવાડ, જામનગર) પોતાના ઘરના બહાર ઉભા હતા ત્યારે આરોપી યાકુબભાઈ યુસુફભાઈ જુમાણી ત્યાંથી પસાર થતા બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી વધતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપી લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.

 આ દરમિયાન હલીમાબેન યાકુબભાઈ જુમાણી પણ ત્યાં આવી અને તેમણે પણ લાકડાના ધોકાથી હુમલો કરતાં ફરિયાદી તથા બચાવવા આવેલા સાક્ષીને ઇજા પહોંચાડી હતી. ઉપરાંત આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ સામે બી.એન.એસ. કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…
GUJARAT

June 8, 2026
પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયા…

Next Post
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre...

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ "શિવસંકલ્પ" રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ...

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…

2 months ago
વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે | Potholes on Vadodara roads to be filled by D…

8 months ago
રતન મહાલના જંગલોમાં છેલ્લા ૬ મહિનાથી વાઘના ધામા | tiger living in ratan mahal forest since last six …

10 months ago
‘ભારતમાલા’ના અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રી સુધી પહોંચ્યાઃબજાર કિંમતે વળતરની માંગ | Farmers affected b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News