gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશમાં ઘઉંનું ઉત્પાદન 10 ટકા જેટલું નીચું રહેવાનો મુકાયેલો અંદાજ | Wheat production in the country i…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in Business
0 0
0
દેશમાં ઘઉંનું ઉત્પાદન 10 ટકા જેટલું નીચું રહેવાનો મુકાયેલો અંદાજ | Wheat production in the country i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન મોસમમાં ભારતનું ઘઉં ઉત્પાદન ગયા વર્ષની તુલનાએ ૧૦  ટકા સુધી નીચુ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. લણણીની કામગીરી પહેલા જ કમોસમી વરસાદ તથા કરાં પડવાને પરિણામે ઘઉંના પાક પર અસર પડી છે, એમ  ટ્રેડરો માની રહ્યા છે. 

ઉત્પાદનમાં ઘટ છતાં ઘઉંની અછત સર્જાવાની કોઈ શકયતા નથી કારણ કે સરકાર પાસે પૂરતી માત્રામાં ઘઉંનો બફર સ્ટોક છે. નીચા ઉત્પાદનને કારણ ેસરકાર  દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી ટાર્ગેટ કરતા નીચી રહી શકે છે. છેલ્લા ચાર વર્ષથી સરકાર ટેકાના ભાવે ઘઉં ખરીદી ટાર્ગેટ ચૂકી જાય છે.દેશમાં ઘઉંની વિપુલ ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી સરકારે વર્તમાન સપ્તાહમાં વધુ ૨૫ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ આપી છે. 

ભારતમાં ઉત્પાદિત થતા કુલ ઘઉંમાંથી ૮૦ ટકાથી વધુ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં થાય છે, જ્યાં વર્તમાન વર્ષના માર્ચ તથા એપ્રિલમાં લણણીની મોસમ પહેલા કમોસમી વરસાદ તથા કરાં પડયાનું જોવાયું હતું.

વર્તમાન વર્ષમાં ૧૨.૦૨ કરોડ ટન ઘઉં ઉત્પન્ન થવાનો સરકારે અંદાજ મૂકયો છે. ગઈ મોસમમાં ઉત્પાદન આંક ૧૧.૭૯ કરોડ ટન રહ્યો હતો. જેની સરખામણીએ વર્તમાન વર્ષનું ઉત્પાદન ટ્રેડરોની ધારણાં મુજબ ૧૦.૬૧ કરોડ ટન રહેશે, જે સાત વર્ષના તળિયે હશે. સરકાર પાસે પૂરતી માત્રામાં સ્ટોક હોવાથી નીચા ઉત્પાદનની સ્થિતિમાં પણ ઘઉંના ભાવ પર નિયંત્રણમાં રહેશે. એપ્રિલના પ્રારંભમાં સરકાર પાસે ૨.૧૮ કરોડ ટન સ્ટોક હતો, જે છેલ્લા પાંચ વર્ષનો સૌથી વધુ છે. 

વધુ પડતી ઈન્વેન્ટરીને ધ્યાનમાં રાખી સરકારે વર્તમાન વર્ષમાં કુલ પ૦ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ આપી છે. વર્તમાન વર્ષમાં સરકાર ટેકાના ભાવે ૩.૦૩ કરોડ ટન ઘઉં ખરીદ કરવા ટાર્ગેટ ધરાવે છે. પરંતુ હાલમાં મંડીમાં આવતા ઘઉંની ગુણવત્તા નબળી હોવાથી ટેકાના ભાવે ખરીદી ધીમી ચાલી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …
Business

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …

April 25, 2026
IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો
Business

IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો

April 25, 2026
પુરવઠામાં વિક્ષેપ અને નબળા ચોમાસાથી ફુગાવાના જોખમમાં વધારો થશે : RBI | Supply disruptions and weak m…

Next Post
ક્રૂડ ઉછળી 107 ડોલર ઉપર : રૂપિયો તૂટતાં સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા | Crude oil surges above 107 go…

ક્રૂડ ઉછળી 107 ડોલર ઉપર : રૂપિયો તૂટતાં સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા | Crude oil surges above 107 go...

ભાવનગર યુનિવર્સિટીનાં કુલ સચિવનું પદ લાંબા સમયથી ઈનચાર્જમાં | post of General Secretary of Bhavnagar…

ભાવનગર યુનિવર્સિટીનાં કુલ સચિવનું પદ લાંબા સમયથી ઈનચાર્જમાં | post of General Secretary of Bhavnagar...

પુરવઠામાં વિક્ષેપ અને નબળા ચોમાસાથી ફુગાવાના જોખમમાં વધારો થશે : RBI | Supply disruptions and weak m…

પુરવઠામાં વિક્ષેપ અને નબળા ચોમાસાથી ફુગાવાના જોખમમાં વધારો થશે : RBI | Supply disruptions and weak m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : વિશ્વાસ પેનલ- ભાજપ ફોર્મ ભરશે | last day to f…

8 months ago
કચ્છ સીમા પર કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: 9 પાકિસ્તાનીઓ સાથે એક બોટ જપ્ત | Coast Guard conducts majo…

3 months ago
કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ | High Court qua…

1 year ago
ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News