gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone …

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુપ્રીમકોર્ટના 2013ના ચૂકાદાથી કોઈને મત નહીં દેવાનો ‘મત’ આપવા વિકલ્પ  : મહાપાલિકા, નગરપાલિકાની ચૂંટણીમાં એક મતદાર કુલ મહત્તમ 4 મત અથવા સીંગલ નોટાને જ મત આપી શકે છે  : રાજકીય પક્ષો પેનલ ચૂંટવાનું કહે છે પરંતુ, મતદારને 4માંથી કોઈ 1 કે 2 કે 3 ને મત આપવાનો અધિકાર 

રાજકોટ, : ગુજરાતમાં રવિવાર તા. 26-4-26ના પંચાયતની સાથે  મ્યુનિસિપાલ્ટીઝ અને 15 મ્યુનિ.કોર્પો.ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદારોમાં ઉમેદવારો પ્રતિ ઉત્સાહનો અભાવ જોવા મળે છે. પરંતુ, સપ્ટેમ્બર- 2013માં સુપ્રીમકોર્ટે જારી કરેલા ઓર્ડર મૂજબ નાગરિકોને હવે નોટા (નન ઓફ ધ એબાઉવ અર્થાત્ ઉપરના પૈકી કોઈ નહીં)ને મત આપવાનો બાકાયદા અધિકાર છે.આથી જો કોઈ ઉમેદવાર ગમે તો તેને, પણ પક્ષોએ તડજોડ કરીને બધા જ ઉમેદવાર ગમે તેવા મુકી દીધા હોય તો પણ મતદાર બુથ પર જઈને એકેય ઉમેદવાર ચૂંટવા જેવા નથી તેવો મત પ્રદશત કરવા નોટાનું બટન દબાવી શકે છે.

રાજકીય પક્ષો આંતરિક જુથવાદ,વિખવાદોના પગલે એવો ભારપૂર્વક પ્રચાર કરે છે કે દરેક વોર્ડમાં પેનલના ચારેય ઉમેદવારને મત આપજો.. પરંતુ, વિધાનસભા-લોકસભા ચૂંટણી કરતા આ ભિન્ન પ્રકારનું મતદાન સમજવા જેવું છે. 

મતદાર પાસે બુથ પર જઈને આટલા વિકલ્પો છે (1) દરેક મુખ્ય પક્ષે ચાર-ચાર ઉમેદવારો મુ્કયા હશે તેમાંથી કોઈ એક જ ઉમેદવાર ગમે તો તેની સામેનું બટન દબાવીને નીચે રજીસ્ટર બટ દબાવે તો તે એકને જ મત મળશે. (2) આ રીતે બે,ત્રણ અને મહત્તમ ચાર ઉમેદવાર પછી ભલે તે અલગ અલગ પક્ષના હોય તો તેમના નામ સામેનું બટન દબાવી 4 સુધી મત આપી શકે છે. (3) પરંતુ, નોટાનું બટન દબાવ્યું હોય તો અ્ન્ય કોઈ ઉમેદવારને મત આપી ન શકાય અને આ જ રીતે જો એક ઉમેદવારને મત આપી દીધો હોય તો પણ નોટાનું બટન દબાવી શકાય નહીં. રજીસ્ટર બટન દબાવ્યા બાદ બીપઅવાજ સૂચવે છે કે મત પડી ગયો છે.  મતદારે એ જાણવું જરૂરી છે કે ધારાસભામાં માત્ર એક ઉમેદવારને જ્યારે સુધરાઈ, મનપામાં તેઓ પોતાના વોર્ડમાં 1થી મહત્તમ 4 સુધી મત આપવા અધિકૃત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…
GUJARAT

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…

April 25, 2026
સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…
GUJARAT

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

April 25, 2026
90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc…
GUJARAT

90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc…

April 25, 2026
Next Post
ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 w…

રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 w...

જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

જામનગર ભાજપમાં 'જૂના જોગીઓ'ની અવગણનાથી 'અમે વખારમાં'ની ટીખળ | Jamnagar BJP's 'we are in the warehous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

8 months ago
વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત | Married woman commits suicide by hanging in Vithalapur v…

વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત | Married woman commits suicide by hanging in Vithalapur v…

7 months ago
અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

1 month ago
અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News