gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in INDIA
0 0
0
હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India LPG Supply Update 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ગેસ સપ્લાય પર જોખમ તોળાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી મડાગાંઠને જોતા ભારત સરકારે દેશમાં રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લીધી છે. ભારતે હવે ખાડી દેશો ઉપરાંત અમેરિકા, રશિયા અને નોર્વે જેવા દેશો તરફ નજર દોડાવી છે.

સ્પૉટ માર્કેટથી ખરીદી શરૂ

હોર્મુઝ સંકટને કારણે ગેસ સપ્લાય ખોરવાતા સરકારી તેલ કંપનીઓએ હવે સ્પૉટ માર્કેટ એટલે કે તત્કાલ બજારમાંથી ખરીદી શરૂ કરી દીધી છે. એક અખબારના અહેવાલ મુજબ, જૂન અને જુલાઈ મહિનામાં અમેરિકાથી એલપીજીના મોટા કાર્ગો ભારત પહોંચવાની શક્યતા છે.

આ પણ વાંચો : બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબકારા વધ્યા

ભારતનો પ્લાન-B શું છે?

અત્યાર સુધી ભારત પોતાની જરૂરિયાતનો 90% ગેસ માત્ર ખાડી દેશો (UAE, કતાર, સાઉદી અરેબિયા, કુવૈત વગેરે) પાસેથી ખરીદતું હતું. પરંતુ હવે સરકારે આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવી છે. હવે ભારત અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જેરિયા અને રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ગેસ મંગાવી રહ્યું છે. પહેલા ભારત 10 દેશોમાંથી ગેસ આયાત કરતું હતું, જે હવે વધીને 15 થયા છે. સરકારે અગાઉથી જ 8 લાખ ટન એલપીજી કાર્ગો સુરક્ષિત કરી લીધો છે જે હાલ રસ્તામાં છે.

ઘરઆંગણે ઉત્પાદનમાં 20% નો વધારો

પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, ભારતમાં દરરોજ 80,000 ટન એલપીજીની જરૂરિયાત રહે છે. યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે. સ્થાનિક ઉત્પાદન હવે 20% વધીને 46,000 ટન પ્રતિ દિવસ થયું છે. આ વધારાને કારણે વિદેશી આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થયો છે. 

સામાન્ય જનતા પર શું થશે અસર?

સરકારના આ વ્યૂહાત્મક પગલાંને કારણે ઘરગથ્થુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના સપ્લાયમાં કોઈ કાપ નહીં આવે. મંત્રાલયે ખાતરી આપી છે કે, જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી અમે ગેસ ખરીદીશું, પણ દેશમાં સપ્લાય ખોરવાવા નહીં દઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
માતાપિતા સાવધાન! ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે ગોંડલની 15 વર્ષની સગીરાને ભગાડી, પોલીસે ફિલ્મી ઢબે ટ્…

માતાપિતા સાવધાન! ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકે ગોંડલની 15 વર્ષની સગીરાને ભગાડી, પોલીસે ફિલ્મી ઢબે ટ્...

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં ‘આપ’ના વિવાદાસ્પદ બેનરોના ક…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં 'આપ'ના વિવાદાસ્પદ બેનરોના ક...

આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કૂલ 73,27,588 મતદારો 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે | voters from 8 di…

આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કૂલ 73,27,588 મતદારો 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે | voters from 8 di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

10 months ago
કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c…

કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c…

4 months ago
વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

1 year ago
VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની |…

VIDEO: હસતાં હસતાં ભાષણ આપતી વખતે અચાનક આવ્યું મોત, મહારાષ્ટ્રની કોલેજમાં ઢળી પડી હતી વિદ્યાર્થિની |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News