gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

ખાડીયામાં રહેતી આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના બે વર્ષમાં સુખી સંસાર પડી ભાંગ્યો હતો જેમાં લગ્નના એક જ મહિનામાં પતિ સહિત સાસરિયાએ ત્રાસ આપવાનો શરુ કર્યો હતો. છે. બેકાર પતિને કામધંધો કરવા બાબતે કહેતા ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. એટલું જ નહી નણંદને સંતાનપ્રાપ્તિ ન થતા સાસરીયા બાળક કરીને તેને આપવા દબાણ કરતા હતા. આખરે કંટાળીને મહિલા પિયરમા રહેવા આવી ગઇ હતી. આ બનાવ અંગે ખાડિયા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેકાર પતિ ઘર ખર્ચના રૃપિયા અને દહેજમાં ૨૦ તોલા સોનાની માંગણી  કરતા, ફ્રોડ કેસમાં સસરાએ છોડાવ્યો છતાં અવાર-નવાર મારઝૂડ કરતો

ખાડીયામાં રહેતી અને ખાનગી ઇન્સ્ટીટયૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતી ૨૮ વર્ષની મહિલાએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયામાં રહેતા પતિ સહિત સાસરીના ચાર સભ્યો સામે ફરિયાદ નોધાવી છે કે ૨૦૨૩માં ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બન્નેએએ વર્ષ ૨૦૨૪માં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીમાં રહેવા ગઇ હતી. લગ્નના એક મહિના બાદ પતિ કામધંધો કરતો નો હોવાથી તેને પૂછતા કોઇ જવાબ આપતો ન હતો. 

ઘર ખર્ચના રૃપિયા પત્ની પાસે માંગણી કરીને મારઝુડ કરતો હતો. નણંદ અને નણંદોઇ અને સાસુ પણ ત્રાસ આપતા હતા. નણંદને સંતાન પ્રાપ્તિ ન થતી હોવાથી સાસરીયા મહિલાને બાળક કરીને નણંદને આપી દેવા દબાણ કરતા હતા.  દહેજમાં ૨૦ તોેલા સોનાની માંગણી કરીને અવાર નવાર માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા આખરે કંટાળીને પરિણીતા પિયરમાં રહેવા આવી ગઇ હતી. તેમજ પતિને ઠગાઇના કેસમાં પોલીસ લઇ જતા સસરાએ છોડાવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એડવાન્સ વેરા યોજના શરૂ થતાં જ સર્વર ઠપ્પ : વેરા પ્રોત્સાહક યોજનાના પ્રથમ દિવસે કરદાતાઓ હેરાન, ત્રણ ક…
GUJARAT

June 10, 2026
135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ | …

હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બ…

Next Post
મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw …

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw ...

મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

SMC એ ઉપરાછાપરી પાડેલી  દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના દંતેશ્વરમાં રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસરના બંધ મકાનમાંથી 1.97 લાખની ચોરી | Rs 1 97 lakh stolen …

10 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત…

1 month ago
તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત | many dead two buses collide ti…

6 months ago
ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News