gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખુટવડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

બાળકોેના ઝઘડામાં છોકરાને ધોલ મારવા બાબતે આધેડ પાઈપ વડે માર માર્યો

ભાવનગર –  મહુવાના બાંભણીયા ગામ નજીક બાળકોના ઝઘડામાં છોકરાને ધોલ મારવા બાબતે રાજુલાના બાલાપર ગામના આધેડને પાંચ અજાણ્યા મળી કુલ ૬ શખ્સે માર મારી ઈજા પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ ખુંટવડા પોલીસ મથકમાં નોંધાઈ છે.

રાજુલા તાલુકાના બાલાપર ગામે રહેતા ગભરુભાઈ જેઠાભાઈ ભુકણે ખુંટવડા પોલીસ મથકમાં વનરાજ બાવુભાઈ દેસાઈ (રહે.મેરિયાણા, તા.સાવરકુંડલા) તથા અજાણ્યા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ગામમાં ગત તા.૨૩-૪ના રોજ સાંજના સમયે બાળકો ઝઘડતા હોય જેમને છુટા પાડવા માટે તેઓએ એક છોકરાને લાફો માર્યો હોય તેની દાઝ રાખી મહુવાના બાંભણીયા ગામ પાસે ઉક્ત લોકોએ આવી તેમની ગાડીને નુકસાન કરી તેમને પાઈપ વડે મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે ખુંટવડા પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …
GUJARAT

June 10, 2026
આરટીઓ ખાતે નવા એઆઈ ટ્રેક પર ફોર વ્હીલર અરજદારો ધડાધડ ફેઈલ | Four wheeler applicants fail miserably o…

માતરના ગરમાળા ગામે નજીવી બાબતે વેપારી પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો, 5 સામે ગુનો દાખલ, 4 ઝડપાયા |…

Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય | Municipal Corporat…

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય | Municipal Corporat...

ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the …

ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે | Considering the ...

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne…

ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે દારૃની ખેપ મારતી કારે પલ્ટી મારી | A car carrying liquor overturned ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આરંભે શૂરા કહેવત સાબિત કરતા કોર્પોરેટરો, ૧૭ વર્ષમાં એકપણ કોર્પોરેટરે ઝૂના પક્ષી-પશુ દત્તક લેવા પહેલ …

10 months ago
ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

3 months ago
જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, ખાટૂ શ્યામના દર્શને જતાં એક જ પરિવારના 5નાં મોત | /five peo…

1 year ago
મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News