gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: નાગરવાડા એમઇએસ સ્કુલ ખાતે ઇવીએમ ખોટકાતા મતદાન અટક્યું: 15 મિનિટ બાદ મશીન આવતા પુનઃ શરૂ કર્યુ…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: નાગરવાડા એમઇએસ સ્કુલ ખાતે ઇવીએમ ખોટકાતા મતદાન અટક્યું: 15 મિનિટ બાદ મશીન આવતા પુનઃ શરૂ કર્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના નાગરવાડા વિસ્તારમાં આવેલી એમ. ઈ.એસ.હાઇસ્કુલ માં મતદાન દરમિયાન સવારે evm મશીન ખોટકાયુ હતું જેથી15 થી 20 મિનિટ મતદાન મુલતવી રાખવું પડ્યું હતું. 

કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આજે ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 14 ના નાગર વાડા વિસ્તારમાં આવેલા એમ. ઈ.એસ સ્કૂલ ખાતેના મતદાન મથકમાં એક ઈવીએમ મશીન ખોટકાયું હતું. જેથી ફરજ પરના અધિકારીએ મતદાન રોકી દીધું હતું અને તાત્કાલિક ચૂંટણી વિભાગને જાણ કરી નવું ઇવીએમ મશીન મંગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

મશીન મતદાન મથક ખાતે આવે તે દરમિયાન 15 થી 20 મિનિટ સુધી મતદાન અટકાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ evm મશીન આવી જતા પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. 15 થી 20 મિનિટ મતદાન બંધ રહ્યું હતું જેને ધ્યાનમાં રાખી મતદાન માં એક એવીએમ મશીન માં જે મતદાન કરનારા મતદારો હશે તેઓને 15 થી 20 મિનિટ સમય આપવામાં આવશે તેવી ખાતરી વહીવટી તંત્ર તરફથી ઉમેદવારને આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
વડોદરા: 346 બેઠક પર 940 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ | Peaceful Polli…

વડોદરા: 346 બેઠક પર 940 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ | Peaceful Polli...

વડોદરા: વોર્ડ-16ના 78 વર્ષીય વરિષ્ઠ મતદારે મતદાન કરીને ચૂંટણી તંત્રની વ્યવસ્થાને બિરદાવી | Vadodara:…

વડોદરા: વોર્ડ-16ના 78 વર્ષીય વરિષ્ઠ મતદારે મતદાન કરીને ચૂંટણી તંત્રની વ્યવસ્થાને બિરદાવી | Vadodara:...

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન, વિચરતી વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે | Gujarat Gov…

12 months ago
મણિકર્ણિકા ઘાટે મૂર્તિઓ તોડવાનો વિવાદ : સંજયસિંહ, પપ્પુ યાદવ સામે ફરિયાદ | Controversy over breaking…

6 months ago
ભાવેણાનાં હરદેવ વાળા, ચેતન ચૌહાણ અને સુરતના ઓમ વ્યાસે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News