gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in INDIA
0 0
0
વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું | …
6
VIEWS
Share on FacebookShare on Twitter

Local Body Election: લોકશાહીના પર્વમાં આજે અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક હૃદયસ્પર્શી પણ નિરાશાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા બાદ તરત જ દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળેલા એક વરરાજાએ મતદાર યાદીની ક્ષતિને કારણે નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

ફતેગંજ વિસ્તારમાં રહેતા પાર્થ આનંદરાવ હરાલના આજે નિશાલી બહાદુર્ગે સાથે લગ્ન હતા. મંગળફેરા અને લગ્નની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, નવા જીવનની શરૂઆત કરતા પહેલા આ નવદંપતીએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. લગ્નનો ભવ્ય પોશાક અને શણગાર સજેલી હાલતમાં જ પાર્થ અને નિશાલી ફતેગંજની નવયુગ વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા.

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું 2 - image

તંત્રની બેદરકારી કે ટેકનિકલ ખામી?

નવદંપતીને મતદાન મથકે જોઈને ત્યાં હાજર અન્ય મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ, જ્યારે પાર્થભાઈ મતદાન કરવા અંદર ગયા ત્યારે અધિકારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલું જ નથી. લાંબા સમય સુધી શોધખોળ અને પ્રયત્નો છતાં નામ ન મળતા, જાગૃત વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કર્યા વગર જ ભારે હૈયે પરત ફરવું પડ્યું હતું.

વડોદરા: લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું 3 - image

વરરાજાની નાગરિકોને અપીલ

મતદાન ન કરી શક્યાની નિરાશા છતાં પાર્થ હરાલે પોતાની ખેલદિલી બતાવી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “હું એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ નિભાવવા આવ્યો હતો, પરંતુ લિસ્ટમાં નામ ન હોવાથી વોટ આપી શક્યો નથી તેનું ખૂબ દુઃખ છે. છતાં, હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તમે આવી ભૂલ ન કરતા અને તમારો અમૂલ્ય વોટ ચોક્કસ આપજો.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની "માનસ શિવ સંકલ્પ" રામકથાનો સફળ આયોજન સાથે વિર...

VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું | 52 56 percentage voting in VMC elec…

VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું | 52 56 percentage voting in VMC elec...

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

5 months ago
ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

11 months ago
હાલ મારું ધ્યાન મિશન પર, ભારત પરત આવી જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો પલટવાર | shashi tharoor on…

હાલ મારું ધ્યાન મિશન પર, ભારત પરત આવી જવાબ આપીશ: કોંગ્રેસ નેતાઓ પર થરૂરનો પલટવાર | shashi tharoor on…

1 year ago
વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…

વડોદરા વકીલ મંડળનીમાં ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ૪૫૧૫ વકીલો નક્કી કરશે | 4515 lawyers will decide th…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News