gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા )
તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ ટેકરી આશ્રમમાં બ્રહ્મલીન પૂજ્ય વિજયગીરી બાપુના પરમ આશીર્વાદ અને પૂ લાલગીરી બાપુના સંકલ્પથી પૂજ્ય મોરારિબાપુના શ્રી મુખેથી તારીખ 18 થી 26 એપ્રિલ સુધીની “માનસ શિવ સંકલ્પ “રામકથાનું સુંદર રીતે આયોજન થયું. તેના અંતિમ પડાવમાં આજે તારીખ 26 ના રોજ હનુમાનજીની વિદાય સાથે કથાને વિરામ આપવામાં આવ્યો.

પૂ. મોરારિબાપુએ આજના કથા સંવાદમાં કહ્યું કે રામ ભરતજી હનુમાનજી ત્રણેયની યાત્રાને આપણે સમજીએ તો સમગ્ર રામાયણનો સાર સમજાઈ જાય છે.રામ અયન એટલે રામાયણ, રામની યાત્રા અયોધ્યાથી જનકપુર ભરતની અયોધ્યાથી ચિત્રકૂટ અને હનુમાનજીની સંપાતીથી લંકા સુધીની યાત્રા અનેક વિઘ્નો વચ્ચે પણ પુર્ણ થઈ.જો આપણે શરણાગત હોઈએ તો તે સફળ થાય છે.

તાડકા એ યાત્રાને રોકી પરંતુ તેને નિર્માણ પદ આપવામાં આવ્યું. મારીચ અને સુબાહુએ પણ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. મારીચ એ દુઃખ છે અને સૂબાહું એ દોષ છે. દોષથી મુક્ત થઈ શકાય અને તેથી સુબાહુને રામે માર્યો અને તેનાથી મુક્ત થયા. પરંતુ મારીચ એ દુઃખ છે તેને મારી ન શકાય અને તેને ભોગવવું જ રહ્યું.એટલે મારીચને લંકા સુધી ફેંક્યો એટલે કે દુઃખ એ દૂર કરી શકાય અને તે રીતે રામ અયનની યાત્રા અનેક વિધ્નો સાથે આગળ વધતી રહી અને વિરામ પામી.

કથાના ક્રમમાં આજે બાપુએ બાલકાંડ પછીના છ સોપાનોની કથા સંક્ષિપ્તમાં વર્ણવી હતી. જેમાં ભગવાન રામજીનું સીતા સ્વયંવરથી શરૂ કરીને રાવણના નિર્વાણ પછી રામજીનું અયોધ્યામાં આગમન અને અવધપુરીમાં રામ રાજ્યના ઉત્સવ સુધીનો કથાક્રમ લેવામાં આવ્યો હતો.

આ કથા અહીં થઈ શકી તેની પ્રસન્નતા અને રાજીપો બાપુએ વ્યક્ત કર્યો હતો. કથામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ સ્વયંસેવકો તન મન ધન જે પણ રીતે સેવા કરતા રહ્યા તેમને સાધુવાદ અર્પણ થયાં હતા.
આજની કથામાં જીએસટીના અધિકારી શ્રી લાલ સ્વામી, આરએસએસ ના પ્રચારક શ્રી, મુખ્ય યજમાન અને જેમની નિશ્રામાં સમગ્ર આયોજન થયું તેવા પૂજ્ય લાલગીરી બાપુ અને સૌ કોઈએ આ કથાને સફળ કરવામાં જે પ્રયત્ન કર્યો છે તે માટે સૌને ધન્યવાદ આપ્યા હતા.

કથા દરમિયાન સંચાલન સુરતના શ્રી દિપકભાઈ રાજ્યગુરુનું હતું. સુરેશભાઈ ગોટી સહિતના આગેવાનો આ કથા ને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘની એક ટીમ શ્રી હઠીસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ સેવામાં જોતરાઈ હતી.

વ્યાસપીઠ સાથે સમર્પિત ભાવથી જોડાયેલા મહુવાના શ્રી ચીમનભાઈ વાઘેલાએ સતત કથા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંચ વ્યવસ્થાપનમાં શ્રી નિલેશભાઈ વાવડીયાની સેવા નોંધપાત્ર હતી.માધ્યમો સાથે જોડાયેલા અનેક લોકોએ પણ આ કથાને વિશેષ રૂપે સૌ સુધી પહોંચતી કરવા ઉમદા પ્રયત્નો કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો | Three men attack mother and son with …
GUJARAT

કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો | Three men attack mother and son with …

June 11, 2026
લાપત્તા બનેલા આધેડનો કુવામાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો | Rotten body of missing middle aged man f…
GUJARAT

લાપત્તા બનેલા આધેડનો કુવામાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો | Rotten body of missing middle aged man f…

June 11, 2026
વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી | youth from Nesdi village was beate…
GUJARAT

વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી | youth from Nesdi village was beate…

June 11, 2026
Next Post
VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું | 52 56 percentage voting in VMC elec…

VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું | 52 56 percentage voting in VMC elec...

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય...

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં | Massive Fire Break…

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં | Massive Fire Break...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…

7 months ago
અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત, ચાલક ફરાર | 54 year old man…

અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત, ચાલક ફરાર | 54 year old man…

5 months ago
અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

1 month ago
2025માં મ્યુચ્યુઅલ ફન્ડોએ બજારમાં રૂપિયા 4.90 ટ્રિલિયન ઠાલવ્યા | Mutual funds poured Rs 4 90 trillio…

2025માં મ્યુચ્યુઅલ ફન્ડોએ બજારમાં રૂપિયા 4.90 ટ્રિલિયન ઠાલવ્યા | Mutual funds poured Rs 4 90 trillio…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News