gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે થયેલા મતદાનમાં કોંગ્રેસના વોર્ડ નંબર ૯ના ઉમેદવાર પોતાનો મત આપવા માટે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે, તેમનો મત તો બીજુ કોઈ આપી ગયું છે.જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, વોર્ડ નંબર ૯ના મહિલા ઉમેદવાર વોર્ડ નંબર ૧૧માં રહે છે.આજે સાંજે પાંચ વાગ્યે તેઓ પોતાનો મત આપવા માટે  ગયા હતા ત્યારે ખબર પડી હતી કે, તેમનો મત તો પહેલા જ અપાઈ ચૂકયો છે.મત આપનારે સહીની જગ્યાએ અંગૂઠો માર્યો હતો.હોબાળા બાદ ઉમેદવારને ટેન્ડર વોટ આપવામાં દેવામાં આવ્યો હતો.આવું કશું થાય ત્યારે મૂળ મતદારને બેલેટ પેપર થકી મતદાન કરાવવામાં આવે છે.ૅજેને ટેન્ડર વોટિંગ કહેવામાં આવે છે.

કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે, આ તો ઉમેદવાર વોટિંગ કરવા માટે ગયા એટલે જાણ થઈ હતી. બીજા કેટલાય મતદારોના મત બારોબાર અપાઈ નહીં જતા હોય તેની શું ગેરંટી? આ તો સ્પષ્ટપણે વોટ ચોરી છે.ચૂંટણીમાં ઉમેદવારોના વોટ ચોરાયા છે અને બોગસ વોટિંગ થયું છે.અમે ચૂંટણી તંત્રને લેખિત ફરિયાદ કરીને પુનઃ મતદાનની માગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi...

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t…

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t...

વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…

વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

10 months ago
બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…

1 year ago
GSTમાં માત્ર 2 જ સ્લેબ હશે, સસ્તા થશે સામાન… PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ | finance…

સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવા ભારત અને ફ્રાંસની પાર્ટનરશીપ, 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર પણ થશે! | India…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News