gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું | Bel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મતદાન દરમિયાન કાળઝાળ ગરમીને કારણે અનેક સ્થળોએ અવ્યવસ્થાની બૂમો પડી હતી.તો બીજીતરફ ફર્સ્ટ ટાઇમ વોટર્સમાં ભારે તરવરાટ જોવા મળ્યો હતો.

* ફર્સ્ટ ટાઇમ વોટર્સે તેમનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે,લોકશાહીને જીવંત રાખવા મતદાન જરૃરી છે.અમે હંમેશા મતદાન કરીશું અને લોકોને પણ કરાવીશું.

વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું 2 - image* હરણીરોડના સુમેરુ ડૂપ્લેક્સમાં રહેતી  ગાંધીનગરની લો કોલેજની વિદ્યાર્થિની તન્વી ગૌતમ ગુપ્તાને પહેલો મત આપવા માટે ભારે ઉત્સાહ હતો અને ગાંધીનગરથી મત આપવા આવવાની તૈયારી કરી હતી.પરંતુ મતદાર યાદીમાં તેના બબ્બે નામ છપાતાં ગભરાઇ હતી અને ધક્કો પડશે તેમ માનીને પહેલો મત જતો કર્યો હતો.

* અનેક મતદાન મથકો પર બપોરે ગરમીને કારણે કાગડા ઉડતા હતા.મતદારોએ સવારે અને નમતી બપોરે મત આપવાનો આગ્રહ રાખ્યો હતો.જેને કારણે મતદારોને લાવવા લઇ જવા માટે રખાયેલા વાહનો પણ ખાલી જોવા મળ્યા હતા.

વાડીમાં મતદારોને જગાડવા ઘંટનાદ કરાયો..ફર્સ્ટ ટાઇમ વોટર તન્વીના નામનો છબરડો થતાં મતદાન ન કર્યું 3 - image* પોલીસ કમિશનરે તમામ પોલીસ કર્મીઓને મતદારોને મદદરૃપ થવા આદેશ આપ્યો હોવાથી દર્દી,અશક્ત,વિકલાંગ અને વૃધ્ધોને પોલીસ ખૂબ જ મદદરૃપ થઇ હતી. કેટલાક સ્થળે તો પોલીસ તેમને ઉંચકીને બૂથમાં લઇ ગઇ હતી.

* હવામાન ખાતાનો ગરમીનો વરતારો હોવા છતાં અનેક મતદાન મથકો પર મંડપ કે ખુરશીઓની વ્યવસ્થા જોવા મળી નહતી.પાણી પણ નહિ હોવાથી પૂર્વ મંત્રી સહિતના મતદારો નારાજ થયા હતા.

* કેટલાક સ્થળોએ બોગસ વોટિંગની અફવાઓના કિસ્સા પણ ચર્ચામાં રહ્યા હતા. જો કે આવી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નહતી.

* છેલ્લા એક કલાકમાં વોટિંગ વધારવા માટે વાડી વિસ્તારમાં રાકેશ પટેલ અને અન્ય કાર્યકરો તેમજ મહિલાઓ થાળીઓ અને ઢોલ પીટતા જુદીજુદી શેરીઓમાં ફર્યા હતા.

* બાજવાડાના બૂથ પર એક સિનિયર સિટિઝન લેમિનેશન વાળુ ચૂંટણી કાર્ડ લઇને ગયા હતા.પરંતુ ચૂંટણી અધિકારીએ આ કાર્ડ સ્વીકાર્યું નહતું.જેથી તેઓ મત આપ્યા વગર પરત ફર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…
GUJARAT

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

June 11, 2026
MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…
GUJARAT

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…

June 11, 2026
ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …
GUJARAT

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

June 11, 2026
Next Post
મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર | Akola in Maharashtra is the hottest city…

મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર | Akola in Maharashtra is the hottest city...

ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245નો જીવ જોખમમાં મુકાયો | Smoke came out of the plane as s…

ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245નો જીવ જોખમમાં મુકાયો | Smoke came out of the plane as s...

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b…

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે | New Zealand to invest 20 b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ટ્રકની અડફેટે બાઇક પર જતાં બે મિત્રોના મોત, પાવગઢ દર્શન કરવા ગયા હતા | …

છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ટ્રકની અડફેટે બાઇક પર જતાં બે મિત્રોના મોત, પાવગઢ દર્શન કરવા ગયા હતા | …

2 months ago
રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I…

રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I…

10 months ago
વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

3 months ago
અમરેલીના ખાંભામાં જમીન વિવાદમાં ભાઇના હાથે ભાઈની હત્યા, કુહાડીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો | Family L…

અમરેલીના ખાંભામાં જમીન વિવાદમાં ભાઇના હાથે ભાઈની હત્યા, કુહાડીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો | Family L…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News