gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire: જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટના બીજા માળે આજે (27મી એપ્રિલ) વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ફ્લેટમાં એકલા રહેતા 55 વર્ષીય પ્રૌઢ ગંભીર રીતે દાઝી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ અન્ય ફ્લેટમાં પ્રસરતા અટકી હતી, જેનાથી મોટી હોનારત ટળી હતી.

પ્રૌઢ ફ્લેટની બહાર નીકળી ન શક્યા

જામનગર ફાયર કંટ્રોલ રૂમને આજે સવારે પંચવટી સોસાયટી, ખેતલા આપા પાસે આવેલા જૂના જાસોલીયા એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યારે બીજા માળનો ફ્લેટ અંદરથી બંધ હતો. ફાયરના જવાનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર પ્લાસ્ટિકનો સામાન, કપડાં અને અન્ય ઘરવખરી ધધકી રહી હતી.

ફ્લેટની અંદર તપાસ દરમિયાન ગોવર્ધનભાઈ નામના પ્રૌઢનો દાઝેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આગ લાગ્યા બાદ ગોવર્ધનભાઈએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો બંધ હોવાથી કે ધુમાડાના કારણે તેઓ સમયસર બહાર નીકળી શક્યા ન હતા. ફાયરની ટીમે મૃતદેહનો કબજો મેળવી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો અને સીટી બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

આ વણ વાંચો: અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક

આગ લાગવાનું કારણ શું?

આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક સ્તરે  મૃતકને બીડી પીવાની આદત હોવાથી, બીડીનો તણખો સામાન પર પડતા આગ લાગી હોવાની પણ શક્યતા છે.

ફાયર બ્રિગેડના જવાનોએ પાણીના બે ટેન્કર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો આગ સમયસર કાબૂમાં ન આવી હોત તો જી-2 માળના આ એપાર્ટમેન્ટમાં અન્ય ફ્લેટ પણ ઝપેટમાં આવી શક્યા હોત. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે …
GUJARAT

એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે …

June 11, 2026
અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …
GUJARAT

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …

June 11, 2026
સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…
GUJARAT

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…

June 11, 2026
Next Post
જામનગરના કાલાવડ નાકે પૂરપાટ દોડતી કારે બાઈકને અડફેટે લીધું, 5 વર્ષની બાળકીનું મોત, દંપતી ગંભીર | Jam…

જામનગરના કાલાવડ નાકે પૂરપાટ દોડતી કારે બાઈકને અડફેટે લીધું, 5 વર્ષની બાળકીનું મોત, દંપતી ગંભીર | Jam...

વડોદરા કોર્પોરેશનમાં 53.34 ટકા મતદાન : કાલે મતગણતરી | 53 34 percent voting in Vadodara Corporation: …

વડોદરા કોર્પોરેશનમાં 53.34 ટકા મતદાન : કાલે મતગણતરી | 53 34 percent voting in Vadodara Corporation: ...

નવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, ગેસનું ગોડાઉન બચાવી લીધું | massive fire b…

નવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, ગેસનું ગોડાઉન બચાવી લીધું | massive fire b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…

6 months ago
લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

8 months ago
સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

7 months ago
લાંચિયો રેલવે કર્મચારી બિમારીનું બહાનું ધરી 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ | Bribed railway employee admi…

લાંચિયો રેલવે કર્મચારી બિમારીનું બહાનું ધરી 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ | Bribed railway employee admi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News