gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગત વર્ષે થયેલા ચકચારી હીટ એન્ડ
રન કેસમાં હવે કાયદાકીય જંગ તેજ બન્યો છે. આ કેસના મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાને
ગુજરાત હાઇકોર્ટ દ્વારા દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા બાદ
, તેની
સાથે કારમાં સવાર તેના મિત્ર અને સહ-આરોપી પ્રાંશુ ચૌહાણે અદાલતમાં ડિસ્ચાર્જ અરજી
દાખલ કરીને કેસમાંથી મુક્ત થવા માંગ કરી છે. જેની સામે ફરિયાદી પક્ષે લેખિતમાં
વાંધો રજૂ કર્યાં છે. આ અરજીની વધુ સુનાવણી તા.૩૦ના રોજ હાથ ધરાશે અને તેમાં સરકાર
તરફે દલીલો કરવામાં આવશે.

બનાવની વિગત એવી છે કે, તા.૧૩ માર્ચ ૨૦૨૫ના રોજ નશામાં ચૂર રક્ષિત
ચૌરસિયાએ કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી પાસે ં પુરપાટ ઝડપે કાર ચલાવીને ૮ લોકોને
અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું
, જ્યારે મહિલાના પતિ સહિત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં
મુખ્ય આરોપી રક્ષીત ચૌહાણ લાંબા સમય સુધી દેલમાં રહ્યાં બાદ હાઇકોર્ટે તેને જામીન
આપતા તેનો જામીન પર છુટકારો થયો હતો.

આ ચકચારી બનાવમાં બનાવ સમયે રક્ષીચની સાથે કારમાં સાથે બેઠેલા
પ્રાંશુ ચૌહાણે અત્રેની અદાલતમાં ડિસ્ચાર્જ અરજી મુકી છે જેમાં રજૂઆત કરવામાં આવી
છે કે
, તે માત્ર કારમાં બેઠો હતો અને ડ્રાઇવિંગ તેનો કોઈ અંકુશ નહોતો. તે પોતે આ
કેસનો મહત્વનો સાક્ષી છે અને પોલીસે તેને ખોટી રીતે આરોપી તરીકે સંડોવ્યો છે.
વધુમાં
, તેણે દાવો કર્યો છે કે તે સતત રક્ષિતને ગાડી ધીમી ચલાવવા
માટે સૂચના આપી રહ્યો હતો
, પરંતુ ચાલતી ગાડીમાંથી કૂદી જવું
તેના માટે શક્ય નહોતું.

અરજીમાં પ્રાંશુએ એમ પણ આક્ષેપ કર્યો છે કે તપાસ અધિકારીએ મુખ્ય
આરોપીને બચાવવા માટે તેને બલિનો બકરો બનાવ્યો છે. તેની દલીલ છે કે તેની વિરુદ્ધ
કોઈ સંગીન પુરાવા નથી અને માત્ર શંકાના આધારે તેની પર કેસ ચલાવી શકાય નહીં. તેણે
વિવિધ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરી છે કે તેને આ કેસમાંથી ડિસ્ચાર્જ
કરવો જોઈએ.અરજીમા ફરિયાદી પક્ષના વકીલે સખત વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે આ કોઈ
સામાન્ય અકસ્માત નથી
, પરંતુ ગંભીર ગુનો છે જેમાં સહ-આરોપીની ભૂમિકાની
પણ ઊંડી તપાસ થવી જરૃરી છે.હવે અરજીની વધુ સુનાવણી તા.૩૦ના રોજ હાથ ધરાશે અને
તેમાં સરકાર તરફે દલીલો કરવામાં આવશે.

ગંભીર અકસ્માત બાદ ભાગી જનાર નિર્દોષ ન હોઇ શકે : ફરિયાદ પક્ષ

પ્રાંશુ ચૌહાણ ડિસ્ચાર્જ અરજી મુકતા તેમાં ફરિયાદી પક્ષે
લેખિતમાં તેના વાંધા રજૂ કર્યાં છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે
, અકસ્માત
બાદ પ્રાંશુ સ્થળ પરથી ભાગી ગયો હતો
, જે તેની ગુનાહિત
માનસિકતા દર્શાવે છે. જો તે નિર્દોષ હોત તો તેણે ઘાયલોને મદદ કરવી જોઈતી હતી. એક
પછી એક વાહનોને ટક્કર મારવા છતાં પ્રાંશુએ હેન્ડબ્રેક ખેંચવાનો કે બૂમ પાડીને
લોકોને સાવચેત કરવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આથી
, તે માત્ર
પેસેન્જર નહી પણ પણ આ ગુનામાં સક્રિય સંમતિ આપનાર આરોપી છે. અદાલતે આવા ગંભીર
કેસમાં ટ્રાયલ ચલાવવી જ જોઈએ અને ડિસ્ચાર્જ અરજી રદ કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…
GUJARAT

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

June 12, 2026
‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …
GUJARAT

‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …

June 12, 2026
VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …
GUJARAT

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

June 12, 2026
Next Post
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત | Fo…

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત | Fo...

સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ | Bail application of Sunilpan gang associate Prem …

સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ | Bail application of Sunilpan gang associate Prem ...

ટોક ઓફ ધ ટાઉન ; મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો વધશે કે ઘટશે? | who won BJP or congr…

ટોક ઓફ ધ ટાઉન ; મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો વધશે કે ઘટશે? | who won BJP or congr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડીએ રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે પાંચ કલાક સુધી પૂછપરછ કરી | rd grills robert vadra for 5 hours f…

ઇડીએ રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે પાંચ કલાક સુધી પૂછપરછ કરી | rd grills robert vadra for 5 hours f…

1 year ago
હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

12 months ago
સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…

સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…

6 months ago
જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News