gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંતે, કીર્તિ પટેલની ઉદયપુરમાંથી ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ | Finally Kirti Patel arrested from Udai…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
અંતે, કીર્તિ પટેલની ઉદયપુરમાંથી ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ | Finally Kirti Patel arrested from Udai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અન્ય ચાર આરોપીઓને પકડવા પોલીસની મથામણ

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી, હાલ દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરવાની ધમકીના ગુનામાં ધરપકડ

જૂનાગઢ: મહાશિવરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે ત્રણ ગુના દાખલ થયા છે. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી તેની ધરપકડ કરી લીધી છે. તાલુકા પોલીસમાં નોંધાયેલા ર૦ લાખની ખંડણી માંગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવાના ગુનામાં ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થયો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારથી સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી. તેવામાં તા.ર૦ની રાત્રીએ કીર્તિ પટેલ સામે ર૦ લાખની ખંડણી માંગવી અને જો ખંડણી ન આપે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપ્યાનો જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડાએ ગુનો નોંધાવ્યો હતો.

પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમ તથા ટેકનોલોજીની મદદ લઈ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેવામાં પોલીસને બાતમી મળી કે, કીર્તિ પટેલ રાજસ્થાનના ઉદયપુરમાં છે. આથી, તેને પકડવા માટે પોલીસની ટીમ દોડી ગઈ હતી. કીર્તિ પટેલને ત્યાંથી પકડી જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ માટે તેને સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ બાદ તાલુકા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ગુનો દાખલ થયો ત્યારથી તે ક્યાં-ક્યાં છૂપાણી હતી, કોણે તેને આશરો આપ્યો હતો, તેની સાથેના સહઆરોપીઓ ક્યાં છે, તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતા કે કેમ, ર૦ લાખની ખંડણીપેટે ફરિયાદીએ કોઈ રકમ આપી છે કે કેમ તે માટે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે.

કીર્તિ પટેલે પોતાનું મોં છૂપાવ્યું

કીર્તિ પટેલ સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નોંધાયેલ હોવાથી તેણે પોતાનું મોઢું છુપાવવા માટે દુપટ્ટો બાંધી દીધો હતો. મોઢું ખુલ્લું રહે તો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા હુમલો થાય કે તેની જાનનું જોખમ હોવાથી દુપટ્ટો બાંધવાની સહમતી આપવામાં આવી હોવાનું ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e…

એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e...

ભારતમાં AI ની સાઈડ ઈફેક્ટ દેખાઈ, જાણીતી કંપનીએ 1000 કર્મચારીઓની છટણી કરી | Impact of AI in India: Li…

ભારતમાં AI ની સાઈડ ઈફેક્ટ દેખાઈ, જાણીતી કંપનીએ 1000 કર્મચારીઓની છટણી કરી | Impact of AI in India: Li...

20 વખત ભાગવામાં સફળ જૈશ કમાન્ડર સૈફુલ્લાહ અંતે ઠાર મરાયો | Jaish commander Saifullah who managed to …

20 વખત ભાગવામાં સફળ જૈશ કમાન્ડર સૈફુલ્લાહ અંતે ઠાર મરાયો | Jaish commander Saifullah who managed to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…

વ્યાજ સહિત પૈસા આપી દીધા છતાં ગાંઠીલાના શિક્ષક દંપતીને માર માર્યો | Despite giving money with intere…

5 months ago
તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

9 months ago
1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

3 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ | Bi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News