gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને | Surat Mun…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને | Surat Mun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Municipal Corporation Election: ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આ ગઢ વધુ અભેદ્ય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરત પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને સુરતીઓએ આગામી પાંચ વર્ષ માટે ફરી સત્તાની ચાવી સોંપી છે. સ્થાનિક ચૂંટણીમાં મનાઈ રહ્યું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે પરંતુ પરિણામ આવતા AAPના ગાજ્યાં ઢોલ વાગ્યા નહીં, અને ગત ચૂંટણી કરતાં પણ નબળું પ્રદર્શન સામે આવ્યું છે.

ભાજપની પ્રચંડ જીત અને વિપક્ષની પડતી

સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો માટે થયેલા સરેરાશ 59.21% મતદાન બાદ જે પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા છે. ભાજપે 120માંથી રેકોર્ડબ્રેક 115 બેઠકો પર વિજય મેળવ્યો. જ્યારે 2021માં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગત ચૂંટણીમાં શૂન્ય પર રહેલી કોંગ્રેસ આ વખતે માત્ર નામ પૂરતી 1 બેઠક મેળવી શકી છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં જોવા મળ્યો છે.

મનોજ સોરઠીયાની હાર

‘આપ’ ના પ્રદેશ મહામંત્રી અને સંગઠનના પાયાના નેતા ગણાતા મનોજ સોરઠીયાને વોર્ડ નંબર 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની આખી પેનલ (હેતલ પરમાર, હંસા ગજેરા, અરવિંદ કાકડીયા અને મહેશ કાકડીયા) એ અહીં ભવ્ય વિજય મેળવ્યો છે.

પાયલ સાકરીયાની હાર

સુરત મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની વોર્ડ નંબર 16 માં હાર થઈ છે. અહીં ભાજપે ‘આપ’ પાસેથી સીટો છીનવીને આખી પેનલ જીતી લીધી છે. પોતાની હાર સ્વીકારતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, ‘અમારી મહેનતમાં કચાસ રહેતા હાર થઈ છે, આગામી પાંચ વર્ષ ફરી મહેનત કરીશું.’

વોર્ડ નંબર 3 માં કાવ્યા કથીરિયાની એન્ટ્રી

એકતરફ ‘આપ’ ના દિગ્ગજો હાર્યા છે, ત્યારે વોર્ડ નંબર 3 માં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અહીં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ પ્રચંડ જનસમર્થન સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 3 માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ચર્ચિત બેઠકોના પરિણામ, પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સ જીત્યાં

સુરત મનપા વિપક્ષ વિહોણી રહેશે

સુરતમાં 1995 બાદ પ્રથમ વખત વિપક્ષ નેતાનું પદ ખાલી રહેશે. સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપને ફાળે 115 આપ ને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં.

સુરતના પરિણામો સ્પષ્ટ કરે છે કે 2021 માં જે ‘આપ’ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી, તેને ભાજપે સંગઠન અને વ્યૂહરચનાથી પછાડી દીધી છે. ભાજપે 115 બેઠકો કબજે કરીને સુરતને પોતાનું અજેય કેન્દ્ર સાબિત કરી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર | ahmedabad amc el…

અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર | ahmedabad amc el...

ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava…

ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava...

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર : આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા | BJP…

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર : આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા | BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી

જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી

4 months ago
જંગલમાંથી હજારો વૃક્ષો કાપવાની ઘેલછા સામે પર્યાવરણ દિને લાલબત્તી | Red flag on Environment Day again…

જંગલમાંથી હજારો વૃક્ષો કાપવાની ઘેલછા સામે પર્યાવરણ દિને લાલબત્તી | Red flag on Environment Day again…

4 months ago
જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

5 months ago
ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric…

ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News