gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ધંધુકા પોલીસ મથકમાં ૯ ઈસમ સામે ગુનો નોંધાયો

ધારિયુ, તલવાર અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી ધમકી આપી

ભાવનગર –  ધંધુકાના જીંજર
ગામના વૃદ્ધ પર ખેતીની જમીન બાબતે મનદુઃખ રાખી ૯ ઈસમે ધારિયુ
, તલવાર અને લાકડી વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપ્યા અંગેની
પોલીસ ફરિયાદ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ધંધુકાના જીંજર ગામમાં રહેતા વિક્રમસિંહ કરણસિંહ ચુડાસમાએ ધંધુકા પોલીસ
મથકમાં જગદેવસિંહ લધુભા ચુડાસમા
, લક્ષ્મણદેવસિંહ લધુભા ચુડાસમા,
મહિપાલસિંહ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, હરપાલસિંહ
જગદેવસિંહ ચુડાસમા (તમામ રહે.જીંજર
, તા.ધંધુકા) અને અજાણ્યા
પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની સાથે ખેતીની જમીન બાબતે મનદુઃખ
રાખી ગત તા.૨૦-૫ના સવારે પોણા ૬ કલાકના અરસામાં ઉક્ત લોકોએ તલવાર
, ધારિયું, લાકડી, કટા જેવા
પ્રાણઘાતક હથિયારો ધારણ કરી તેઓ તેમના ઘર પાસે પસાર થતાં ઉપશબ્દો કહી જાનથી મારી
નાખવાની ધમકી આપી પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરી માથાના અને શરીરના ભાગે ગંભીર
ઈજા પહોંચાડી હતી. આ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Mitwa’ singer Shafqat Amanat Ali Opens Up About Return to Stage & Recordings After Year-Long Battle …
GUJARAT

November 21, 2026
Himesh Reshammiya Cheers for Gujarati comedy ‘Ruff and Tuff Kanya’, Extends His Best Wishes to the T…

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

November 20, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં 'ઇમરજન્સી વધારો' કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici...

‘100 તો ફક્ત એક નંબર છે, રૂપિયાને પડવા દો…’ RBIને નાણા પંચના અધ્યક્ષની ચોંકાવનારી સલાહ | Let Rupee…

'100 તો ફક્ત એક નંબર છે, રૂપિયાને પડવા દો...' RBIને નાણા પંચના અધ્યક્ષની ચોંકાવનારી સલાહ | Let Rupee...

ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી | Elections of trust for BJP against TM…

8 months ago
અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

6 months ago
સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

11 months ago
દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો | A setback for NDA in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News