gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના વોર્ડ નં.14માં રાજકીય સમીકરણ બદલાયું : ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસે ખોલ્યું ખાતું | Politica…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 14માં ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યાં ભાજપે પેનલ વિજય સાથે દબદબો જમાવ્યો હતો, ત્યાં આ વખતે પેનલ તૂટી ગઈ છે અને ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે બે-બે બેઠકો વહેંચાઈ છે. 

કોંગ્રેસે આ વખતેજોરદાર એન્ટ્રી કરી પોતાનું ખાતું ખોલાવ્યું છે. કોંગ્રેસના દીપાબેન શ્રીવાસ્તવે 15,423 મત મેળવી જીત નોંધાવી છે, જ્યારે તીર્થ બ્રહ્મભટ્ટે 16,070 મત સાથે વિજય મેળવ્યો છે. નોંધનીય છે કે, દીપાબેન શ્રીવાસ્તવ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રી છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે. બીજી તરફ ભાજપના દીપિકાબેન પટણીને 16,249 મત મળ્યા છે અને અંકિતાબેન સોનીએ સૌથી વધુ 17,814 મત મેળવી જીત મેળવી છે. 

પરાજિત ઉમેદવારોની વાત કરીએ તો કોંગ્રેસના મોહમ્મદ જાવીદ ધૂપેલવાલાને 14,160 મત અને હેમાંગીની કોલેકરને 10,077 મત મળ્યા છે. જ્યારે ભાજપના વિશાલ કાયસ્થને 15,367 મત અને સંતોષ ગરુડને 15,290 મત મળ્યા હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે વોર્ડ નં. 14માં મતદારોનો મિજાજ બદલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
દાઉદના ખાસ ‘ડોલા’ને તૂર્કિયેથી પકડીને ભારત લવાયો, 5000 કરોડના ડ્રગ્સ નેટવર્કનો છે માસ્ટરમાઈન્ડ | Daw…

દાઉદના ખાસ 'ડોલા'ને તૂર્કિયેથી પકડીને ભારત લવાયો, 5000 કરોડના ડ્રગ્સ નેટવર્કનો છે માસ્ટરમાઈન્ડ | Daw...

રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman…

રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman...

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni…

‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ | Ni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના મોરૈયામાં બે ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડના 5 વાહન ઘટનાસ્થળે | Massive …

7 months ago
MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat…

9 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

8 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે BRICSની એકતા: બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત | PM…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News