gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્ય…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્ય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Municipal Corporation Election: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે અત્યંત આકર્ષક અને આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. શહેરમાં ભાજપનો પ્રચંડ દબદબો જોવા મળ્યો છે અને મોટાભાગના વોર્ડમાં ‘ક્લીન સ્વીપ’ નોંધાઈ છે. કુલ 16 વોર્ડમાંથી 15 વોર્ડમાં ભાજપે સળંગ વિજય મેળવતા આ પરિણામ ઐતિહાસિક ગણાઈ રહ્યું છે. એક સમયે જાહેરમાં રકઝક કરી ચૂકેલા ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ એકબીજાને હેતપૂર્વક ભેટી પડ્યા હતા. 

સાંસદ અને શિક્ષણમંત્રી એકબીજાને ભેટી પડ્યા 

મતગણતરી દરમિયાન હરિયા કોલેજ ખાતે પરિણામો જાહેર થતા જ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. જામનગર જિલ્લા ભાજપના બે દિગ્ગજ મહિલા નેતાઓ સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા એકબીજાને ભેટી પડ્યા હતા અને ‘ફૂલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ’, ‘જય શ્રી રામ’, ‘ભારત માતા કી જય’ જેવા ગર્જતા સૂત્રોચ્ચારો સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો. 

જામનગર: શબ્દોના બાણ બાદ સ્નેહની સરવાણી! પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્યા 2 - image

શું હતો રિવાબા અને પૂનમબેનનો વિવાદ?

મહત્વનું છે કે વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં જામનગરમાં ભાજપના ધારાસભ્ય રિવાબા મારી માટી મારો દેશ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાં મેયર બીનામેન અને સાંસદ પૂનમબેન માડમ સાથે તેમની રકઝક થઈ હતી. આ રકઝકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો. રિવાબાએ મીડિયાને કહ્યું હતું કે, સાંસદ પૂનમ માડમે ચપ્પલ પહેરીને શહિદોને શ્રદ્ધાંજલિ આપી અને મેં ચપ્પલ ઉતારીને આપી હતી. ત્યારે તેઓ જોરથી બોલ્યા કે આવા કાર્યક્રમોમાં પીએમ અને રાષ્ટ્રપતિ પણ ચપ્પલ નથી ઉતારતા પણ અમુક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ થાય છે. તેમની આ ટીપ્પણી મને માફક નહોતી આવી એટલે મારે મારે આત્મ સન્માનના કારણે બોલવું પડ્યું. આ તો શહીદોને સન્માન આપવાની વાત છે. આમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? મેં ચપ્પલ કાઢી એ ભૂલ કરી હતી?  જેના જવાબમાં પૂનમ માડમને કહ્યું હતું કે, ‘સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો’. આ દરમિયાન તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે થોડા દિવસો બાદ બંને વિવાદને શાંત કરવા જાહેરમાં એકબીજા સાથે દેખાયા હતા.

જામનગરમાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ 

આ ચૂંટણીમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ સ્પષ્ટ રીતે જોવા મળ્યું. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી – આ ત્રણેય મહિલા નેતાઓએ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ભાજપને પ્રચંડ જીત તરફ દોરી ગયા. આ નારી શક્તિના ત્રિવેણી સંગમે જામનગર મહાનગરપાલિકામાં એવું પરિણામ આપ્યું છે કે જે સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી માટે નોંધનીય વિજય બન્યો છે. ‘ત્રણ નારી, સમગ્ર જિલ્લાના વિપક્ષો પર ભારી’ જેવા વિપક્ષ માટે આંચકાજનક પરિણામો આવ્યા છે.

માત્ર વોર્ડ નંબર 12માં જ ભાજપની હાર

એકમાત્ર લઘુમતી વિસ્તાર (વોર્ડ નંબર 12)માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 2-2 બેઠકો મેળવી છે, જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં ભાજપે પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. આ પરિણામો ભાજપની મજબૂત સંગઠન શક્તિ અને નેતૃત્વની અસર દર્શાવે છે.

આ પણ વાંચો: અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મહિલા હારી

સ્થાનિક ચૂંટણીમાં આ ઐતિહાસિક જીતથી જામનગર શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને ભાજપ માટે આ જીત એક મહત્વપૂર્ણ મોરચો સાબિત થઈ છે. અહીં સાચા અર્થમાં નારી શક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મ…

અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મ...

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ…

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ...

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ | Gold rises again by Rs 300…

8 months ago
‘બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે’ | ‘It is more important to take up the swor…

‘બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે’ | ‘It is more important to take up the swor…

11 months ago
લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ

લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ

1 year ago
રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News