gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સુરતથી ભાવનગર જતા મિત્રોની કારને વડોદરા નજીક અકસ્માત નડતા ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય બે મિત્રો સારવાર હેઠળ છે.

સુરત વરાછા વિસ્તારમાં રહેતા હમીરભાઇ ભૂરાભાઇ ભુવા હીરા ઘસવાનું કામ કરે છે. ગઇકાલે સાંજે પોણા સાત વાગ્યે તેઓ મિત્રો (૧) દિલીપ ભીખાભાઇ જેઠવા (રહે.કારગીલ ચોક, નરવંત સાગર,સુરત, મૂળ રહે. અમરેલી) (૨) ગોપાલભાઇ ગોહાભાઇ કામળીયા, ઉં.વ.૨૩ (રહે. સંતોષ નગર, વરાછા,સુરત) (૩)  યોગેશ કિશોરભાઇ ચાવડા,ઉં.વ.૨૪ (રહે. સુરત) તથા (૪) આશિષ પરમાર, ઉં.વ.૨૮ (રહે. સુરત)  સાથે સુરતથી કાર લઇને  ભાવનગર જિલ્લાના ભગુડા ગામે મોગલ ધામ પાટોત્સવ મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ગોપાલ કામડિયા કાર ચલાવતો હતો. મોડીરાત્રે સાડા બાર વાગ્યે વડોદરા જાંબુવા બ્રિજ પાસે ઝોકું આવી જતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર આવતી આયશર ટ્રકના આગળના કાચ સાથે  ધડાકાભેર અથડાઇને ફંગોળાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ગોપાલભાઇ, યોગેશ ચાવડા તથા આશિષ પરમારના મોત થયા છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

June 13, 2026
અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

Next Post
વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના ...

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done …

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done ...

19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…

19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિપેટ્રિએશનને કારણે ચોખ્ખા FDIમાં ઘટાડો જોવા મળ્યો : RBI

1 year ago
વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક | Omar…

‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ | Shashi Tha…

6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ | Vadodara Famil…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News