gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે મહિલાને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા 

યુવાન ભાભી,ભત્રીજી સાથે કાર લઈને વલસાડ જતા અકસ્માત સર્જાયો

ભાવનગર –  ધોલેરા મામલતદાર કચેરી સામે રોડ પર અચાનક કાર ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા કાર રોડની નીચે ઊતરી દિવાલ સાથે અથડાઈ જતા કાર ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.જ્યારે બે મહિલાને ઇજા થઈ હતી.

અમરેલીના ખીજડીયા ગામે રહેતા ભરતભાઈ નનુંભાઈ દેસાઈના પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ પોપટભાઈ દેસાઈ અને ભાભી રેખાબેન અને ભત્રીજી રાજવીબેન કાર નંબર જીજે ૧૫ સિડી ૫૧૧૭ લઈને ખીજડીયાથી વલસાડ જવા માટે નિકળ્યા હતા.દરમિયાનમાં ધોલેરા મામલતદાર કચેરી સામે રોડ પર અચાનક કાર પર કાબુ ગુમાવી દેતા કાર રોડ પરથી નીચે ઉતરી અને દીવાલ સાથે અથડાઈ હતી.અને અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર ત્રણેયને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રકાશભાઈ મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ભરતભાઈએ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…
GUJARAT

June 14, 2026
જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

Next Post
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic …

ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ | Crude rises to 112: Domestic ...

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી ...

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અટલાદરા-સ્વામિનારાણ મંદિર દ્વારા વડોદરા પાલિકાને આપવામાં આવેલી 3 હજાર ચો.ફૂટની જમીનની દીવાલ પર બુલડો…

11 months ago
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રસ્તાના કટ બંધ કરવાના બોલાર્ડ કોઈ ચોરી ગયું ! | Someone stole a bollard to…

1 year ago
જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ | New WhatsApp chatbot fea…

10 months ago
રાજનાથ સિંહના ભાષણ વચ્ચે રાહુલ ગાંધીએ ઊભા થઈને શું પૂછ્યો સવાલ? ગૃહમાં થયો હોબાળો | rahul gandhi vs …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News