gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GT Players at Cancer Hospital Ahmedabad: આઈપીએલની ધમાચકડી વચ્ચે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ રમતમાંથી સમય કાઢીને એક એવી લડાઈમાં ભાગ લીધો જે જીવન બચાવવા માટેની છે. પ્રસિદ્ધ કૃષ્ણ, લ્યુક વુડ, શાહરૂખ ખાન અને સાઈ કિશોર જેવા સ્ટાર ખેલાડીઓએ અમદાવાદની એક ખાગની હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ લઈને કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્મિત લહેરાવ્યું હતું.

ક્રિકેટના હીરો મળ્યા જીવનના અસલી હીરોને

સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ એક સામાન્ય દિવસ હતો, પણ જ્યારે અચાનક તેમના વોર્ડમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ પહોંચ્યા ત્યારે વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું. ખેલાડીઓએ કેન્સર સામે લડી રહેલા અને આ જંગ જીતી ચૂકેલા સર્વાઈવર્સ સાથે સમય વિતાવ્યો, તેમની સંઘર્ષગાથા સાંભળી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું.

આ પણ વાંચો: સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન

દવા રોગ મટાડે, પણ આવી ક્ષણો આત્માને સાજા કરે છે

હોસ્પિટલના ડોક્ટર્સના અનુસાર કેન્સરમાં રિકવરી માત્ર ક્લિનિકલ નથી હોતી, પણ ભાવનાત્મક પણ હોય છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની હાજરીએ દર્દીઓમાં નવી ઉર્જા ભરી દીધી છે. યુવાન દર્દીઓ માટે તેમના મનપસંદ ખેલાડીઓને મળવું એ માનસિક તણાવ અને ચિંતા દૂર કરવાની એક શ્રેષ્ઠ થેરાપી સાબિત થઈ છે.

રમત અને માનવતાનું અનોખું જોડાણ

આ મુલાકાત માત્ર એક ફોટો-શૂટ નહોતી, પરંતુ એક અર્થપૂર્ણ માનવ જોડાણ હતું. ખેલાડીઓ ખૂબ જ સહાનુભૂતિ સાથે દર્દીઓ સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. ગુજરાત ટાઇટન્સના આ અનોખા સહયોગે સાબિત કર્યું છે કે રમતગમતમાં માત્ર સ્પર્ધા જ નહીં, પણ સમાજને બેઠો કરવાની હીલિંગ પાવર પણ હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…
GUJARAT

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

April 29, 2026
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…
GUJARAT

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

April 29, 2026
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…
GUJARAT

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…

April 29, 2026
Next Post
સ્થાનિક ચૂંટણી: ભેંસાણમાં ગજબ ખેલ! તાલુકા પંચાયતમાં AAPને બહુમતી પણ પ્રમુખ ભાજપના બનશે | bhesan talu…

સ્થાનિક ચૂંટણી: ભેંસાણમાં ગજબ ખેલ! તાલુકા પંચાયતમાં AAPને બહુમતી પણ પ્રમુખ ભાજપના બનશે | bhesan talu...

સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન | Gujarat …

સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન | Gujarat ...

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું | Surat Elec…

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું | Surat Elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…

2 months ago
‘વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…’ પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi …

‘વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…’ પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ | Rahul Gandhi …

5 months ago
પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp…

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની હેરાફેરી | ganjo caughtin puri ahmedabad exp…

5 months ago
સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News