gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in Business
0 0
0
AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ ઝડપથી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યું છે, અને ભારત તેને અપનાવવામાં મોખરે છે. વિશ્વની કોઈ અન્ય મોટી અર્થવ્યવસ્થા ભારતની નજીક પણ નથી. એક અહેવાલ મુજબ, આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવામાં ભારત ૯૨% દર સાથે વિશ્વમાં આગળ છે. ચીન આ યાદીમાં ટોચના ૧૦માં પણ સામેલ નથી, જ્યારે અમેરિકા નવમા ક્રમે છે. 

આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ ઝડપથી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યું છે, અને ઘણા દેશો તેમાં ભારે રોકાણ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ૨૧મી સદીમાં, આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ  વિશ્વનો ચહેરો સંપૂર્ણપણે બદલી નાખશે. આપણા દેશમાં છૈં પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલ ઇઝરાયલ પણ આ યાદીમાં ટોચના ૧૦માં નથી. ઇઝરાયલને નવીનતામાં વૈશ્વિક નેતા માનવામાં આવે છે, પરંતુ તે આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવાની દોડમાં પાછળ રહી ગયું હોય તેવું લાગે છે.

બીસીજીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતનું ટેક-સેવી કાર્યબળ આર્થિક વિકાસના આગામી લહેરને વેગ આપી રહ્યું છે. તાજેતરમાં દેશમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાઈ હતી. દેશમાં આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ  નવીનતા માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવા માટે, સરકારે માર્ચ ૨૦૨૪માં ઇન્ડિયાએઆઈ મિશનને મંજૂરી આપી હતી. તેનું બજેટ રૂ. ૧૦,૩૭૧.૯૨ કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ, નાની અને મધ્યમ કદની કંપનીઓને આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ૨૦૩૫ સુધીમાં આટફીશયલ ઈન્ટેલીજન્સ દેશના અર્થતંત્રમાં ૬૦૦ બિલિયન ડોલર ઉમેરાય તેવી અપેક્ષા છે.

ભારત ૯૨% દર સાથે આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવામાં વિશ્વમાં આગળ છે. સરકારે બે વર્ષ પહેલાં ઇન્ડિયાએઆઈ મિશનને મંજૂરી આપી હતી. ૫ વર્ષ માટે તેનું કુલ બજેટ રૂ. ૧૦,૩૭૧.૯૨ કરોડ છે. ૨૦૩૫ સુધીમાં આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ દેશના અર્થતંત્રમાં ૬૦૦ બિલિયન ડોલર ઉમેરે તેવો અંદાજ છે.

ટોચના ૧૦ દેશોમાં કોણ છે?

આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવામાં ભારત ૯૨ ટકા દર સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે યુરોપિયન દેશ સ્પેન ૭૮% દર સાથે બીજા ક્રમે છે. તે પછી દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલ (૭૬%) આવે છે. દક્ષિણ આફ્રિકા ૭૨% દર સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે. યુકે (૬૮%) પાંચમા ક્રમે, ઇટાલી (૬૮%) છઠ્ઠા ક્રમે, જર્મની (૬૭%) સાતમા ક્રમે, ફ્રાન્સ (૬૪%) આઠમા ક્રમે, યુનાઇટેડ સ્ટેટ્સ (૬૪%) નવમા ક્રમે અને જાપાન (૫૧%) દસમા ક્રમે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged...

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro...

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યા | bengaluru flood …

સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યા | bengaluru flood …

1 year ago
જામજોધપુરના સડોદર ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત 8 જુગારીઓ પકડાયા | 8 gamble…

જામજોધપુરના સડોદર ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત 8 જુગારીઓ પકડાયા | 8 gamble…

5 months ago
BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

1 year ago
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News