gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન | Gujarat …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: ફરી એકવાર ભાજપે સ્વરાજ્યની સંસ્થાઓ પર ભગવો લહેરાવી દીધો છે. ચૂંટણી પહેલાં રોડ પર દેખાતો જનઆક્રોશ ઇવીએમમાં ક્યાંય દેખાયો ન હતો. રાંધણગેસની અછત, મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓથી જનતા ભારોભાર નારાજ છે તેમ છતાંય ભાજપને ઉની આંચ આવી નથી. આ વખતે ભાજપ શામ, દામ, દંડ, ભેદની નીતિથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યું છે. ભાજપ ચૂંટણી સોગઠા ગોઠવવામાં માહિર સાબિત થયું છે.

જનરોષ છતાં પરિણામોમાં ભાજપનો દબદબો

ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં એટલો આંતરિક અસંતોષ વધ્યો હતો કે, ઠેર ઠેર ભાજપના ઉમેદવારોને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. અસંતુષ્ટો પાછલા બારણે એવા સક્રિય થયાં કે, ચૂંટણી પરિણામ પર અસર થશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું હતું. પણ આવું કશુંય થયું નહીં તેનું કારણ એ છે કે, ભાજપની નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી. આ કારણોસર અસંતુષ્ટોની ધાર બુઠી થઈ હતી. ચૂંટણીમાં તેઓ કશું જ કરી શક્યાં નહીં.

શામ, દામ, દંડ અને ભેદની નીતિ

આ તરફ, કાળઝાળ ગરમી અને લગ્નગાળો હોવા છતાંય ભાજપે બૂથ માઇક્રો મેનેજમેન્ટથી મતદારોને મતદાન મથક સુધી લાવવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારો સાથે સતત સંપર્ક બનાવી ભાજપ તરફી માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જેથી વિપક્ષોની વાત મતદારો સુધી પહોંચી શકી ન હતી. વિપક્ષોને ચૂંટણી મેદાનને કેવી રીતે મ્હાત આપવી તે માટે ભાજપે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી જે સફળ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી?

વિકલ્પના અભાવે મતદારોની પસંદગી

મતદારો પણ વિકલ્પ શોધી રહ્યાં હતાં પણ ગુજરાતમાં નબળા વિપક્ષને કારણે ભાજપ મતદારોની નાછૂટકે પસંદ બની રહ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન, અશાંતધારો, યુસીસી જેવા મુદ્દાઓને લીધે કટ્ટર મતદારોના મત મેળવવામાં ભાજપ સફળ રહ્યું હતું. આમ કુલ મળીને ભાજપને ઇલેક્શન મેનેજમેન્ટના માધ્યમથી બહુમતી સાથે વિજય મેળવવી શક્યું હતું.

સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું | Surat Elec…

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું | Surat Elec...

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P…

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P...

AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio…

AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

12 months ago
મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

3 months ago
100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China’s retalia…

100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China’s retalia…

11 months ago
પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News