gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Election Results 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર ભવ્ય વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે, પરંતુ આ જીતના પાયામાં દબાણ અને ડરની રાજનીતિ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘સરકાર અમારી છે, એટલે કામ પણ અમારે જ કરવાના છે.’ જો વિપક્ષને મત આપશો તો તે એળે જશે અને વિકાસના કામો અટકી પડશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારની રણનીતિને કારણે મતદારોમાં એક પ્રકારનો ફાળ પેસી ગયો અને અંતે ભાજપની જીતનો માર્ગ મોકળો થયો હતો.

રાષ્ટ્રીય મુદ્દાઓ પર સ્થાનિક પ્રશ્નો ભારે

બીજી તરફ, આ ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારી જેવા રાષ્ટ્રીય કક્ષાના જ્વલંત મુદ્દાઓ સાવ ગૌણ બની ગયા હતા. શાસક પક્ષે રાષ્ટ્રીય પ્રશ્નોને બદલે સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને મતદારોને પાયાની સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી. આ વ્યૂહરચના મતદારોના મનને સીધી રીતે સ્પર્શી ગઈ, જેના કારણે મોટા મુદ્દાઓ બાજુએ રહી ગયા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની આશાએ જનતાએ ભાજપના પક્ષમાં ભારે મતદાન કર્યું. આમ, ડર અને સ્થાનિક પ્રશ્નોના સચોટ મિશ્રણે ભાજપને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

દબાણ અને ડરની રાજનીતિનો ખેલ

જો કે, ભાજપની આટલી મોટી જીત માટેના પરિબળો અને કારણોની ચર્ચા અને નોંધ લેવાનું શરૂ થયું છે ત્યારે તેમાં એક ફેક્ટર સરકારની દબાણ અને ડરની રાજનીતિનું પણ સામે આવી રહ્યું છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને તાલુકાઓમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચારમાં ઉતરેલા સ્થાનિક આગેવાનોથી લઈને નેતાઓ અને કાર્યકરોએ મતદારોનું દબાણ અને ડરની રાજનીતિ સાથે બ્રેઈન વોશ કર્યું હતું.

આ પણ વાંચો: AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત

ડરની રાજનીતિ અને મતદારોની મજબૂરી

જેમાં ભાજપના આગેવાનો-નેતાઓ અને સ્થાનિક ઉમેદવારોએ પ્રચારમાં જનતા સુધી ગયા ત્યારે તેમને એક રીતે થોડા ડરાવ્યા હતા કે, વિપક્ષને મત ના આપશો, વિપક્ષને મત આપીને શું કરશો. કારણ કે, વિપક્ષ જીતશે તો છેવટે કામ કોણે કરવાનું છે. સરકાર તો અમારી જ છે અને કામ તો છેવટે અમારે જ કરવાનું છે, તેથી ભાજપને જ મત આપજો નહીં તો વિપક્ષને આપેલો તમારો મત એળે જશે. તો કેટલાક વિસ્તારોમાં ભાજપના નેતાઓ અને સ્થાનિક આગેવાનોએ મતદારોને સરકારની ગ્રાંટમાંથી કામો નહીં કરવા સુધીની ચીમકીઓ આપી હતી, જેને લઇને મતદારો પણ પોતાના વિસ્તારોના કામ થાય તેવી આશાએ ભાજપ તરફી મતદાન કરવા જાણે મજબૂર બન્યા.

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેરમાં વાહન ચોર ટોળકીનો તરખાટ : એક જ દિવસમાં ચાર વાહનોની ઉઠાંતરી કરતા પોલીસ તંત્રમાં દોડધામ …
GUJARAT

જામનગર શહેરમાં વાહન ચોર ટોળકીનો તરખાટ : એક જ દિવસમાં ચાર વાહનોની ઉઠાંતરી કરતા પોલીસ તંત્રમાં દોડધામ …

April 29, 2026
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ માર્કેટિંગ યાર્ડ પાસે ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં બે વ્યક્તિના અંતરિય…
GUJARAT

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ માર્કેટિંગ યાર્ડ પાસે ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં બે વ્યક્તિના અંતરિય…

April 29, 2026
જામનગર-રાજકોટ રોડ પર કારની હડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ગંભીર ઇજા : સારવાર માટે હોસ્પિટલમાં ખસ…
GUJARAT

જામનગર-રાજકોટ રોડ પર કારની હડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ગંભીર ઇજા : સારવાર માટે હોસ્પિટલમાં ખસ…

April 29, 2026
Next Post
AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio…

AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio...

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab…

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab...

ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio…

ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

1 month ago
97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: …

97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર | 97 Tejas fighter jets to be built in India: …

7 months ago
હવે મહિલાઓ…

હવે મહિલાઓ…

1 year ago
LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News