gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Municipal Corporation Election: ગુજરાતની 15 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપને માત્ર બહુમતિ મળી નથી પરંતુ, કોંગ્રેસને એટલો કારમો પરાજય મળ્યો છે કે 15 પૈકી 10 મહાપાલિકામાં લોકસભાના ‘માવળંકર રૂલ’ તરીકે જાણીતા નિયમનું ચુસ્ત અર્થઘટન કરાય તો વિરોધ પક્ષના નેતાનું સત્તાવાર પદ પણ મળી શકે તેમ નથી.

વિપક્ષી નેતા બનવા માટે 10 ટકા બેઠકોની અનિવાર્યતા

ઈ.સ. 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી. માવળંકરે એવો નિયમ જાહેર કર્યો હતો કે વિરોધપક્ષના નેતા(લીડર ઓફ ઓપોઝીશન)ની માન્યતા મેળવવા વિરોધપક્ષે કમસેકમ લોકસભાની કુલ બેઠકોના 10 ટકા બેઠક મેળવવી જોઈએ. એટલે કે 543 બેઠકમાં 55 બેઠક મળે તો જ આ પદ મળી શકે.

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત 2 - image

મહાપાલિકાના નિયમો અને વિપક્ષી નેતાનું પદ

ગુજરાતમાં મહાપાલિકાઓની સામાન્ય સભાના સંચાલન માટે પોતાના નિયમો હોય છે અને ભાજપના એક સમયના શાસકો ઉદાર મન રાખીને વિરોધપક્ષના નેતાનું પદ લોકશાહી પરંપરા જાળવવા આપતા હતા. જેમ કે રાજકોટમાં 1995માં કુલ 60 બેઠકોમાં ભાજપને 59 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક છતાં વિપક્ષી નેતાનું પદ અપાયું હતું પરંતુ, ગત ઈ.સ. 2021-26ની ટર્મમાં કોંગ્રેસને 72માંથી 4 બેઠક મળતા આ પદ આપવાનો વિરોધ વચ્ચે ઘસીને ઈન્કાર કરાયો હતો અને ઓફિસ, વાહન પરત લઈ લેવાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા

મનપાના હોદ્દેદારોને મળતી સરકારી સવલતો અને સુવિધાઓ

મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન ઉપરાંત તાજેતરના વર્ષોમાં શાસનપક્ષના નેતા. દંડકને કાર, ઓફિસ સહિતની સુવિધા પ્રજાના ખર્ચે અપાયા છે તે રીતે વિરોધપક્ષને પણ અલગ ઓફિસ, સ્ટાફ, મનપાના ખર્ચે સત્તાવાર વાહન, ભથ્થા વગેરે સુવિધા અપાતી હોય છે. કોંગ્રેસને 10 મહાપાલિકામાં 10 ટકા કે વધુ બેઠકો મળી નથી તેથી આ પદ જોખમમાં છે જયારે પાંચ મહાપાલિકામાં તેને આ પદ મળી શકશે.  

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …
GUJARAT

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …

April 30, 2026
અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…
GUJARAT

અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…

April 30, 2026
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી 35 દિવસનું વેકેશન રહેશે | Gujarat Declares Summer Va…
GUJARAT

ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી 35 દિવસનું વેકેશન રહેશે | Gujarat Declares Summer Va…

April 30, 2026
Next Post
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર | …

LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર | ...

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove…

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove...

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે

સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે

7 months ago
Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ…

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ…

11 months ago
ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

3 months ago
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News