gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર | …

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in Business
0 0
0
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rule Change News: એપ્રિલ મહિનો પૂર્ણતાના આરે છે ત્યારે 1 મે, 2026થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને ખિસ્સા સુધી જોવા મળશે. મુખ્ય ફેરફારોમાં LPG સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો અને ઓનલાઇન ગેમિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આવો જાણીએ એવા પાંચ મોટા ફેરફારો વિશે જે આગામી મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે.

1. LPG સિલિન્ડરના ભાવ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે. એપ્રિલમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, તેથી 1 મેના રોજ તેમાં સુધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત, કંપનીઓ સિલિન્ડર બુકિંગના લોક-ઇન પીરિયડમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે અને OTP આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે.

2. ATF અને CNG-PNGના દરોમાં સુધારો

1 મેથી વિમાન ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના નવા ભાવ જાહેર થશે. એપ્રિલની શરૂઆતમાં ભાવ બમણા થયા બાદ ફરી પાછા ખેંચાયા હતા, પરંતુ હવે તેમાં નવો સુધારો આવી શકે છે. ATFની સાથે જ CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે, જે વાહનચાલકો અને પાઇપલાઇન ગેસ વાપરતા ગ્રાહકોને અસર કરશે.

3. SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો બદલાવ

SBI કાર્ડ યુઝર્સ માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 મેથી ₹100થી ₹500 સુધીના બાકી રકમ માટે લેટ પેમેન્ટ ચાર્જ ₹100 અને ₹500થી ₹1,000 સુધીના બાકી માટે ₹500 કરી દેવામાં આવશે. આ ઉપરાંત, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર ₹499ની એન્યુઅલ ફી માફી માટેનો વાર્ષિક ખર્ચ મર્યાદા ₹50,000થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.

4. ઓનલાઇન ગેમિંગ માટે નવા કાયદા

ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર નજર રાખવા માટે સરકાર ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI)નું ગઠન કરી રહી છે. નવા નિયમો હેઠળ ઓનલાઇન ગેમ્સને મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઇ-સ્પોર્ટ્સ એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે. પૈસા સાથે સંકળાયેલી ગેમ રમતા પ્લેટફોર્મ્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે અને યુઝર્સના નાણાકીય વ્યવહારો પર કડક નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો: સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ

5. e-KYC અપડેટ કરવાની છેલ્લી તક

બેન્ક ગ્રાહકો માટે e-KYC અપડેટ કરવાની સમયસીમા 1 મે સુધીની છે. જો તમારું KYC અધૂરું હશે તો બેન્ક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવી શકે છે. ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે બેન્ક શાખા, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપ દ્વારા તાત્કાલિક પોતાની વિગતો અપડેટ કરાવી લેવી જરૂરી છે.

LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove…

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove...

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin...

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર

1 year ago
મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી | Satna HIV Case A…

મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી | Satna HIV Case A…

7 months ago
મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં | Mahakalesh in Mahuva BJP: Controver…

મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં | Mahakalesh in Mahuva BJP: Controver…

2 months ago
વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News