gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat HC Permits Virtual Presence in Divorce Cases: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.

લગ્નના છ દિવસ બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડાનો નિર્ણય લીધો હતો

કેસની વિગત મુજબ, એપ્રિલ 2024માં લગ્ન કરનાર એક દંપતી માત્ર છ દિવસ સાથે રહ્યા હતા અને બાદમાં બંને વચ્ચે વૈવાહિક તકરારોને લઈ બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું હતું. આ મામલે દંપતી દ્વારા પરસ્પર સંમતિથી છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં દાખલ કરાયો હતો. જો કે, ફેમિલી કોર્ટે પતિ ઓસ્ટ્રેલિયા રહેતો હોય તેની ઓનલાઇન હાજરી માન્ય રાખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને તેને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવાનો આગ્રહ રાખ્યો હતો. જેને પગલે અરજદાર દંપતીએ ફેમિલી કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો: ખેતીની જમીનના કેસમાં હાઇકોર્ટનો કન્ટેમ્પ્ટનો આદેશ, કહ્યું- ‘તમારા અધિકારીઓ હવે કોર્ટ કરતાં પોતાના આદેશને ઉપર સમજે છે’

પરસ્પર સંમતિથી છૂટાછેડાનો કેસ હતો 

આ પતિ-પત્ની વચ્ચેનો પરસ્પર સંમતિથી છૂટાછેડાનો સીધો કેસ હતો તેમ છતાં ફેમિલી કોર્ટે બિનજરૂરી નિર્દેશો જારી કર્યા હતા. હાઈકોર્ટે અરજદાર દંપતીની અરજી મંજૂર રાખતાં ફેમિલી કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ હાજરીને બહાલી આપી સ્પષ્ટ કર્યું કે, પ્રક્રિયાગત કઠોરતાઓ વાસ્તવિક ન્યાય મેળવવામાં મદદ કરવાને બદલે માર્ગમાં અવરોધ ઊભા કર્યા છે, આ વિવાદીત નિર્દેશો રદબાતલ થવાપાત્ર છે. જસ્ટિસ જે.સી.દોશીએ ફેમિલી કોર્ટના વલણની ટીકા કરતાં જણાવ્યું કે, કોર્ટે બિનજરૂરી નિર્દેશો જારી કરીને અરજદારોને ન્યાય આપવાને બદલે મુશ્કેલી વધારી છે.

હાઈકોર્ટે શું આદેશો જારી કર્યા?

•હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્દેશોને રદબાતલ અને અયોગ્ય ઠરાવી એનઆરઆઈ પતિને તેના સ્થાનેથી પોર્ટેબલ ડિવાઇસ દ્વારા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી.

•ફેમિલી કોર્ટ પતિની સંમતિ રેકોર્ડ કરવા માટે વીડિયો કોન્ફરન્સ માટે તારીખ અને સમય નિર્દેશિત કરશે તેમજ વીડિયો કોન્ફરન્સ લિંક અરજદારને ઈમેલ આઈડી પર ફોરવર્ડ કરી તેને જાણ કરશે.

•જો પત્ની દ્વારા પતિની ઓળખ અંગે શંકા ઉઠાવવામાં આવે તો, પતિ ભારત સરકાર દ્વારા માન્ય કરાયેલ તેનું ઓળખપત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમથી રજૂ કરશે.

•વીડિયો કોન્ફરન્સ સત્ર દરમિયાન એનઆરઆઈ પતિને ફેમિલી કોર્ટ સમક્ષ દ્રશ્યમાન અને શ્રાવ્ય રહેવાનો નિર્દેશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026
Next Post
Explainer: OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ, જાણો પાંચ મહત્ત્વના ફેરફાર | Indi…

Explainer: OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ, જાણો પાંચ મહત્ત્વના ફેરફાર | Indi...

‘જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો…’ દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક | Supreme Cou…

'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક | Supreme Cou...

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po…

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

5 months ago
ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: પત્ની-બાળકોની લાશ પથ્થર બાંધી દાટી હતી, ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ …

ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: પત્ની-બાળકોની લાશ પથ્થર બાંધી દાટી હતી, ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ …

12 months ago
જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against …

જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against …

1 year ago
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News