gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ: બાલાસિનોર એસટી ડેપોમાંથી આખે આખી બસ ચોરાઈ ગઈ | Bus Stolen from Bal…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ: બાલાસિનોર એસટી ડેપોમાંથી આખે આખી બસ ચોરાઈ ગઈ | Bus Stolen from Bal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bus Stolen from Balasinor ST Depot: મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી બસ ડેપોમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. એક અજાણ્યો શખસ ડેપોના વર્કશોપમાંથી આખી બસ ચોરી કરી ફરાર થઈ જતા એસટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

વર્કશોપમાંથી બસની ચોરી!

મળતી માહિતી અનુસાર, બાલાસિનોર એસટી બસ ડેપોમાં આ ઘટના 28મી એપ્રિલની સાંજે બની હતી. એક અજાણ્યો શખસ એસટી ડેપોના વર્કશોપ વિસ્તારમાં પ્રવેશ્યો હતો. ત્યાંથી તે એસટી બસ લઈને ડેપોની બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. બસ ગાયબ હોવાની જાણ થતા જ ડેપોના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 સિટી બસ રૂટ મંજૂર, શહેરી બસ સેવા યોજના હેઠળ સરકારનો નિર્ણય

પોલીસનું સર્ચ ઓપરેશન

ઘટનાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બસની શોધખોળ શરૂ કરી હતી. આશરે 3 કલાકની સઘન તપાસ બાદ ચોરી થયેલી બસ કઢૈયા ગામની સીમમાં ઝાડીઓ વચ્ચેથી મળી આવી હતી. આરોપી બસને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાએ એસટી ડેપોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બાલાસિનોર ડેપો મેનેજર દ્વારા આ મામલે અજાણ્યા શખસ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ડેપો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આરોપી કોણ હતો અને બસ ચોરી કરવા પાછળનો તેનો ઈરાદો શું હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …
GUJARAT

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

April 30, 2026
અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…
GUJARAT

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

April 30, 2026
VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…
GUJARAT

VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…

April 30, 2026
Next Post
ચાર ધામ યાત્રાએ જતાં હો તો આ જરૂર વાંચી લો, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા | Char Dham Yatra 2…

ચાર ધામ યાત્રાએ જતાં હો તો આ જરૂર વાંચી લો, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા | Char Dham Yatra 2...

નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 સિટી બસ રૂટ મંજૂર, શહેરી બસ સેવા યોજના હેઠળ સરકારનો નિર્ણય | Gu…

નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 સિટી બસ રૂટ મંજૂર, શહેરી બસ સેવા યોજના હેઠળ સરકારનો નિર્ણય | Gu...

અમદાવાદમાં ઇસ્કોન-આંબલી રોડ પર મોટી દુર્ઘટના, ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિકો પટકાયા, એકનું મોત | Cons…

અમદાવાદમાં ઇસ્કોન-આંબલી રોડ પર મોટી દુર્ઘટના, ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિકો પટકાયા, એકનું મોત | Cons...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

5 months ago
રાહુલ ગાંધીએ PM મોદી અને આસામના CM પર વાંધાજનક ટિપ્પણી કરતાં હિમંતા બિસ્વા સરમા ભડક્યા | Rahul Gandh…

રાહુલ ગાંધીએ PM મોદી અને આસામના CM પર વાંધાજનક ટિપ્પણી કરતાં હિમંતા બિસ્વા સરમા ભડક્યા | Rahul Gandh…

10 months ago
ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

8 months ago
અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News