gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની પોલીટેકનિકના 113 વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 113 students placement in c…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ની પોલીટેકનિકના 113 વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 113 students placement in c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં વર્તમાન શૈક્ષણિક વર્ષમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ૨૭૫ વિદ્યાર્થીઓએ કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ પૈકી ૧૧૩ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે.

અત્યાર સુધીમાં ૪૨ કંપનીઓ પોલીટેકનિકમાં ઈન્ટરવ્યૂ માટે આવી છે અને બીજી ૧૦ જેટલી કંપનીઓના ઈન્ટરવ્યૂ યોજાવાના બાકી છે.પોલીટેકનિકના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર અશોક નકુમે  કહ્યું હતું કે, સૌથી વધારે મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. આ બંને વિભાગના વિદ્યાર્થીઓને સરેરાશ ૩ થી ૩.૫૦ લાખ રુપિયાનુ પેકેજ મળ્યું છે. જ્યારે સૌથી વધારે ૪.૮૦ લાખ રુપિયાની સેલેરી મિકેનિકલ એન્જિનિયરિંગની બે અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક વિદ્યાર્થિનીને મળી છે.ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના વિદ્યાર્થીઓની જોબ માર્કેટમાં સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે.તેમનું કહેવું છે કે, ઘણા ખરા વિદ્યાર્થીઓ  એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવવા માટે આગળ અભ્યાસ કરવાનું પસંદ કરતા હોય છે અને તેના કારણે પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે.સાથે સાથે કંપનીઓ ફર્સ્ટ ક્લાસ મેળવનારા વિદ્યાર્થીઓને નોકરી માટે પહેલી તક આપે છે.જ્યારે પોલીટેકનિકમાં પરીક્ષાનું અને પેપરો તપાસવાના ધારા ધોરણો આકરા હોવાથી પ્રમાણમાં ઓછા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ મેળવી શકે છે.

કયા વિભાગના કેટલા વિદ્યાર્થીઓની પસંદગી અને કેટલું સરેરાશ પેકેજ

વિભાગ પ્લેસમેન્ટ પેકેજ

મિકેનિકલ ૪૭ ૩.૨૫ લાખ

ઈલેક્ટ્રિકલ ૪૯ ૩.૨૫ લાખ

આઈટી ૧ ૩ લાખ

કોમ્પ્યુટર ૧ ૩ લાખ

પેટ્રોકેમિકલ ૧૩ ૩.૬૦ લાખ

સિવિલ ૨ ૨.૮૦ લાખ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman’s bail application rejected in Chakchari Tapan…

ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman's bail application rejected in Chakchari Tapan...

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC...

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi…

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

10 months ago
કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

11 months ago
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો | Gujarat ATS ar…

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો | Gujarat ATS ar…

7 months ago
વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News