gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સયાજી હોસ્પિટલમાં   મૃતદેહ ડિકમ્પોઝ  થઈ જવાની ઘટનામાં ઉશ્કેરાટમાં પરિવારે ડોક્ટર પર  હુમલો કરતા રેસિડેન્ટ ડોક્ટરોએ સુરક્ષાની માગ સાથે હડતાળ શરૃ કરી છે.  આજે ૪૫ બાઉન્સરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. 

મૃતદેહ ડિકમ્પોઝ થતા ડોક્ટર પર થયેલા હુમલાના પગલે ડોક્ટરો દ્વારા હડતાળ શરૃ કરવામાં આવી હતી. જેના પગલે  ગાંધીનગરના આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારી, કલેક્ટર, જોઈન્ટ સીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.  ડોક્ટરોની મુખ્યત્વે ત્રણ માગણી હતી.  હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવામાં આવે, જે જગ્યાએ લાઈટો નથી ત્યાં લાઈટો લગાવવામાં આવે તેમજ જે સ્થળે સીસીટીવી નથી ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે. સયાજી હોસ્પિટલમાં આરોગ્ય સેવા ખોરવાય નહીં તે માટે પ્રોફેસરો પણ સારવારની કામગીરીમાં જોડાયા હતા. અધિકારીઓ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવાની કોશિશ કરી  હતી.ગુરૃવારથી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.તેઓ ત્રણ શિફ્ટમાં ઓ.પી.ડી, સર્જિકલ, રૃક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહ, પી.એમ. રૃમ, ઈમર્જન્સી વિભાગ,એમ.આઇ.સી.યુ., એસ.આઇ.સી.યુ.  સહિતના સ્થળોએ સિક્યુરિટી જવાનોની  સાથે  ફરજ બજાવશે. મોડીરાત્રે ગાંધીનગરથી આવેલા એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન  પણ વડોદરા આવી ગયા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ  અને ડોક્ટરો સાથે  ચર્ચા પછી કેમ્પસમાં ૬૦ રેપિડ  રિએક્શન સ્ટાફની ખાત્રી આપવામાં આવી હતી. તેમજ સીસીટીવી તાત્કાલિક ધોરણે શરૃ કરવાની તેમજ લાઇટો પણ લગાડવાની ખાત્રી આપવામાં આવતા  રાત્રે  હડતાળ સમેટાઇ ગઇ હતી. રેસિડેન્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે, અમારી તેમજ ટીચર્સ એસોસિએશનની પણ માગણી સ્વીકારી લેવાતા હડતાળ પરત ખેંચી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા | Fire breaks out …

ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા | Fire breaks out ...

સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde…

સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde...

ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…

ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્ટ્રલ વિસ્ટા પર કારનો અકસ્માત ઃ ૧૨ સેફ્ટીપોલ તોડી નાંખ્યા ઃ નંબરપ્લેટ ગાયબ | Car accident on Cent…

સેન્ટ્રલ વિસ્ટા પર કારનો અકસ્માત ઃ ૧૨ સેફ્ટીપોલ તોડી નાંખ્યા ઃ નંબરપ્લેટ ગાયબ | Car accident on Cent…

12 months ago
વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત | vadodara karjan fa…

10 months ago
મહાગઠબંધનની મોટી મુસીબત દૂર, મુકેશ સાહની 18 બેઠકો પર ચૂંટણી લડવા માની ગયા | bihar election rjd and v…

મહાગઠબંધનની મોટી મુસીબત દૂર, મુકેશ સાહની 18 બેઠકો પર ચૂંટણી લડવા માની ગયા | bihar election rjd and v…

10 months ago
કંપનીઓના વેચાણમાં છેલ્લા 17 ત્રિમાસિકમાં સૌથી ઓછી વૃદ્ધિ | Companies’ sales growth lowest in last 17…

કંપનીઓના વેચાણમાં છેલ્લા 17 ત્રિમાસિકમાં સૌથી ઓછી વૃદ્ધિ | Companies’ sales growth lowest in last 17…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News