gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.30 ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર મળસ્કે  એક સ્કોર્પિયો ગાડી આગળ જતી ટ્રક સાથે અથડાતા રાજસ્થાન વતનમાં જતા મુંબઇના કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલા યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું.

રાજસ્થાનના બિકાનેર જિલ્લાના જસરાસર તાલુકાના લાલમદેરારબડા ગામમાં રહેતા ત્રિલોકચંદ તોલારામ ગોદારાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારો ભાઇ શ્રવણ મુંબઇમાં રહેતો હતો અને કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો. તેને બે વર્ષ પહેલા મારી માતાના નામે સ્કોર્પિયો ખરીદી  હતી. તા.૨૮ના રોજ તેણે મને ફોન કરીને જણાવેલ કે હું એકલો સ્કોર્પિયો લઇને ઘેર આવવા નીકળું છું.

દરમિયાન તા.૨૯ની સવારે મારી માતાએ મને શ્રવણ કેટલે પહોંચ્યો તેમ પૂછવાનું કહ્યું અને મેં તેને ફોન લગાવતા એક વ્યક્તિએ ફોન ઉચક્યો હતો અને પોતે એમ્બ્યૂલન્સનો કર્મચારી છે, શ્રવણને અકસ્માત થયો છે જેથી તેને પાદરા સરકારી હોસ્પિટલમાં લઇ જઇએ છે તેમ જણાવ્યું હતું. બાદમાં હું તેમજ અન્ય લોકો વડોદરા આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં મારો ભાઇ મૃત્યુ પામ્યો  હોવાનું જણાયું હતું. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર ભરૃચથી વડોદરાના ટ્રેક પર લક્ષ્મીપુરા ગામ પાસે સ્કોર્પિયો આગળ જતી ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો  હતો. આ ઘટના અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક શ્રવણને એક વર્ષની નાની પુત્રી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

June 18, 2026
સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

Next Post
રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો : સુપ્રીમનો નિર્દેશ | Amend the law to allow …

રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો : સુપ્રીમનો નિર્દેશ | Amend the law to allow ...

હોર્મુઝ પર ઘેરાબંધી છતાં ભારતે પ્રતિ દિન 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ | India buys 4 3 million barrels of…

હોર્મુઝ પર ઘેરાબંધી છતાં ભારતે પ્રતિ દિન 43 લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ | India buys 4 3 million barrels of...

ભાજપ ઇવીએમમાં ચેડાં કરી વિજય મેળવશે એવી ધારણાથી બંગાળમાં સ્ટ્રોંગ રૂમ બહાર તૃણમૂલની ધમાલ | Trinamool…

ભાજપ ઇવીએમમાં ચેડાં કરી વિજય મેળવશે એવી ધારણાથી બંગાળમાં સ્ટ્રોંગ રૂમ બહાર તૃણમૂલની ધમાલ | Trinamool...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી…

8 months ago
કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ | Bureaucracy in both courts and government: CJI

11 months ago
સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું | Gold Price Predict…

4 months ago
પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News