gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in Business
0 0
0
મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત ખલેલને કારણે ઊભી થઈ રહેલી અનિશ્ચિતતા, આઈટી ખર્ચમાં ધીમી ગતિ તથા નબળા અર્નિંગ્સની ધારણાંને ધ્યાનમાં રાખી મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ટેકનોલોજી સ્ટોકસમાં રોકાણમાં જોરદાર ઘટાડો જોવાયો છે. 

એક બ્રોકરેજ હાઉસ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે, મ્યુચ્યુઅલ ફન્ડોના પોર્ટફોલિઓમાં ટેકનોલોજી ક્ષેત્રને વેઈટેજ એપ્રિલમાં ઘટી ૬.૭૦ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું. 

ટેકનોલોજી ક્ષેત્રને ફન્ડોનું વેઈટેજ  એપ્રિલમાં એક વર્ષમાં ૧.૮૦ ટકા જેટલું ઘટી ગયું છે અને માર્ચની સરખામણીએ તેમાં ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.

છેલ્લા એક વર્ષથી નિફટી આઈટી ઈન્ડેકસ અન્ય ઈન્ડેકસોની સરખામણીએ નબળી કામગીરી દર્શાવી રહ્યો છે.  ભારતની આઈટી કંપનીઓ એઆઈની પ્રારંભિક તકો કદાચ ગુમાવી રહી હોવા બાબતે ચિંતા વધી રહી છે. 

વૈશ્વિક સ્તરે આઈટી ખર્ચમાં ઘટાડો, કરાર પ્રવાહમાં ઢીલ, અર્નિંગ્સ વૃદ્ધિમાં સ્થિરતા તથા ઘરેલુ રોકાણકારોની પ્રાધાન્યતા હાલમાં બદલાઈને ફાઈનાન્સિઅલ, મેન્યુફેકચરિંગ જેવા ક્ષેત્ર તરફ વળતા આઈટી સ્ટોકસમાં ફન્ડોના રસમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો હતો. 

હાલની ભૌગોલિકરાજકીય સ્થિતિએ પણ ટેકનોલોજી ક્ષેત્રમાં ફાળવણી પર અસર કરી છે. અમેરિકા તથા યુરોપની બજારોમાં અનિશ્ચિતતાએ પણ ટેકનોલોજી સ્ટોકસ માટેના આકર્ષણમાં ઘટાડો કરાવ્યો હોવાનો મત વ્યકત કરવામાં આવ્યો છે. 

બીજી બાજુ મ્યુચ્યુઅલ ફન્ડો ફાઈનાન્સિઅલ, ડિફેન્સ તથા મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ફાળવણી વધારી રહ્યા છે.  ટૂંકા ગાળે આ ક્ષેત્રોમાં સારા અર્નિંગ્સની શકયતા જોવાઈ રહી છે. એઆઈની આગેવાની સાથેના ઓટોમેશન પરંપરાગત એવા મેનપાવર દ્વારા ચાલતા આઉટસોર્સિંગ વેપાર માટે ખલેલરૂપ બની જશે તેવી ધારણાં પ્રવર્તી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India's fertilizer imports from China incre...

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r...

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

7 months ago
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

1 month ago
અણિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ | Order of investigatio…

અણિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ | Order of investigatio…

11 months ago
રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News