gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી | Gujar…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી | Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Election Results: મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપે એવો ભગવો લહેરાવ્યો છે કે વિરોધ પક્ષોના તો સરનામા શોધવા માટે હવે ‘ગૂગલ મેપ્સ’ની મદદ લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીના આંકડા જોતા એવું લાગે છે કે જનતાએ વિપક્ષને ‘વોટ’ નહીં પણ ‘ખોટ’ જ આપી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલત એવી કફોડી થઈ છે કે બેઠકો જીતવી તો દૂરની વાત, ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા નથી.

મજબૂત નેતાગીરીના અભાવે વિપક્ષના સૂપડા સાફ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિ પસંદ કરી છે જેના પગલે ‘પરિવર્તન’ના વાયદા કરનાર આપના ઝાદુના સળિયા વિખેરાય ગયા છે, તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે તેનું કારણ એ છે કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં જૂથવાદ ચરમસીમાએ છે. કેટલાક નેતા તો ભાજપની બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે. કોંગ્રેસને સત્તા પર આવવાનો ઉમળકો અને હોશ નથી પણ ભાજપના સાથેની રાજકીય ભાઇબંધીને લીધે બધું મેળાપિપણું ચાલી રહ્યું છે. મજબૂત નેતાગીરી ઉભરી શકી નથી જેથી ગુજરાતના મતદારી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. નબળા વિપક્ષને કારણે જ ગુજરાતમાં ભાજપનો જયજયકાર છે. કોંગ્રેસને હવે પરાજય જાણે કોઠે પડી ગયો છે. 

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી 2 - image

રાજકીય પંડિતોનો વિપક્ષ પર આકરો કટાક્ષ

આ તરફ રાજકીય પંડિતો કટાક્ષમાં કહી રહ્યા છે કે, વિપક્ષોની તો એવી દશા થઈ છે કે, તેઓ હવે ઈવીએમનો વાંક કાઢી શકે તેથી અવસ્થામાં ય નથી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામોમાં જનતાએ તો સ્પષ્ટ કહી દીધું છે કે અત્યારે તો માગ માત્ર ભાજપની જ છે. 

વિપક્ષના 5588 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

ચૂંટણી પરિણામોમાં જાણવા મળ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાને ઉતરેલાં આમ આદમી પાટીના 3365 જ્યારે કોંગ્રેસમાં 2223 ઉમેદવારોની ડિપોઝીટ સુધ્ધા જાપ્ત થઈ ગઈ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા કુલ આ બંને પક્ષોના કુલ 5588 ઉમેદવારીની ડિપોઝીટ પણ પરત મળી શકી નથી. આ પરથી એક બાબત સ્પષ્ટ થઈ કે, બંને પક્ષોએ ઉમેદવારો ચૂંટલી મેદાને તો ઉતર્યા પણ જનમત મેળવી શક્યા નથી. કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ હવે પડકારજનક બન્યું છે.  

આ પણ વાંચો: પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રીનોવેશન શરૂ

ભાજપની રણનીતિ સામે વિપક્ષી પ્રચાર નિષ્ફળ

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની ચૂંટણી રણનિતી અને પ્રચાર સાથે આપ અને કોંગ્રેસ ટકી શક્યા નહી. મતદારોને રિઝવવામાં બંને પક્ષો નબળા સાબિત ઠર્યા, પરિણામે પાંચ તજારથી વધુ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ. ચૂંટણી મેદાને ડિપોઝીટ જપ્ત થવી એ ઉમેદવાર-રાજકીય પક્ષ માટે ચિંતાનો વિષય છે.

ઉમેદવારની ડિપોઝિટ ક્યારે જપ્ત થાય?

રાજ્ય ચૂંટણી પંચનો નિયમ છે કે, જો કોઈ ઉમેદવારને કુલ માન્ય મતોના 1/6 ભાગ (અંદાજે 16.66%) કરતા ઓછા મત મળે, તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. મહત્ત્વની વાત એ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાંચ હજારથી વધુ ઉમેદવાર 10 ટકા મતોનો આંકડો પણ સ્પર્શી શક્યા નથી, ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થતા આપ અને કોંગ્રેસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. 

આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…
GUJARAT

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

May 1, 2026
વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…
GUJARAT

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

May 1, 2026
ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…
GUJARAT

ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…

May 1, 2026
Next Post
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ માટે આંચકા…

કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, 'ઓપરેશન એગ ટ્રાન્સફર' માટે આંચકા...

AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas…

AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas...

પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu…

પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

2 months ago
એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

9 months ago
હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

4 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કર્ણાટકના સેક્સ રેકેટના આરોપી પ્રજ્વલને રેપના કેસમાં આજીવન કેદ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News